સ્વર – રેખા ઠાકર અને સાથીઓ
સંગીત – રેખા-સુધીર ઠાકર
આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને
મતવાલી સૈયર સૌ નાચે, ગાયે ગુણ માં અંબાના,
મનમાં ભેદ હતા તે સાંધ્યા, ગરબે રમવા આવો ને
બારે મંદિર પાવન થાવા, લોક કરે આવનજાવન
ફૂલો સૂંધ્યા ને ફળ કાપ્યા, ગરબે રમવા આવો ને
દોલત છાંડી, ઘર મેં છાંડ્યું, છાંડ્યા મેં સૌ લોકો ને
સૌ સંબંધ મેં તોડી નાખ્યા, ગરબે રમવા આવો ને
આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને
me aa garbo paheli var sambhadyo.khub gamyo
ખુબ સરસ ગરબો
It is very Fast and exiting Garbo
We are enjoy
ખુબ જ સરસ ગર્ બોૂ ચ્હે,
meethu meethu geet
IT’S LIKE CHANTING…..Hare Krishna Hare Krishna Hare Krishna Hare Hare…..
સરસ ગરબો.
ગુમતો ગુમતો જાય, આજ માનો ગરબો ગુમતો જાય.
ગેીત સરસ છે. આભાર બહેના !
કર્ણપ્રિય….
માણ્યો સુન્દર ગરબો..અભિનન્દન.
અનન્ત.