સ્વર – સંગીત : મનહર ઉધાસ
.
વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!
પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!
અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!
મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.
કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!
ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!
‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.
– અમૃત ‘ઘાયલ’
Adbhut
Dear Jayshreeben & Amitbhai,
It is really a heart touching moment for people like us who are living
out side of the country and your are doing such a nobel job to present all these sweet and loving Songs, poems, Ghazals.
Thank you so much.
I also want to write something more here :
“kyarek prem jatavavo pade che,
Kyarek laganio dabavavi pade che,
Prem karu chu kehva thi premi nathi thai javatu,
Premi banava premaal banavu pade he”
..વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!…
આ ગીત સાભરી ને તો અમે ઘાયલ થઈ ગયા
ખુબ સરસ .ધન્યવાદ્…….
અરે યાર બહુ મસ્ત ગિત ચ્હે મજા પદિ ગઇ ખરેખર કોન જને આ પચ્હિ હુ ક્યા જઇ ચદ યો…………
વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!
પ્રેમની જ આ શક્તિ છે..જેને સમય અને કાળનુ બન્ધન નથી..
jayshree ben what a nice song you posted….
really thankful for this wonderful ghazal…
ઘાયલ સાહેબ ઘાયલ કરી ગયા……વાહ્..
કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!
સુન્દર ગઝલ, ગાયકી પણ અફલાતુન.
આજે આખો દિવસ આ ગઝલ સાંભળવામાં જ નીકળી ગયો… સૂર અને સંગીતના જાદુમાં એવા ખોવાઈ જવાયું કે પ્રતિભાવ આપવાનું પણ ભૂલી જવાયું…
આભાર, દોસ્ત!
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 7:00 am
પૂછો નહીં કે આજ ભદ્રેશ તુ કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!
અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!
કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!
ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!
વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!
અમૃતની આ ગઝ્લમા હુ ઘાયલ થઈ ગયો…….
મનહર ભાઈ તમારા સ્વરમ ખોવાઈ ને ગઝ્લ થઈ ગયો……
પ્રેમ મા તો હુ સફ્ળ થયો નથી ક્યારેય્ “પાગલ”
હ્રિદયમા હુ કેમ એમના “ઘાયલ” થઈ ગયો….
બે ચાર દિવસ ની એ વાત ના હતી દોસ્તો……….
આખી જિદગીને… (ઘર થી નીકળી….કબર સુધી …) એમનો ઈતેઝાર થઈ ગયો….
2. 2
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 7:03 am
આફ્રીન…. આફ્રીન્……બેમિસાલ……બેશક હુ ગાયલ થઈ ગયો…..
3. 3
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 7:14 am
રસ્તે રસ્તે એમનો હાથ ઝાલી ને ચાલતો રહ્યો…મઝિલ સુધી….
ઇતેઝાર તો બહુ મીઠો હતો એમના પગરવ નો….દોસ્તો…..
બે ચાર ઝલક હતી મિલનની એમા… વિરહ નો માર્ગ છોડ્યા પછી….ઘર સુધી….
એક્રરાર તો બહુ તિખો હતો એમના પ્રણય નો …..દોસ્તો…….
4. 4
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 7:23 am
“ગાયલ” ને એ શુ ખબર…. કે “મરિઝ” હતો હુ…. એમના પ્રણયનો
એમને પાગલ કરી દઈ ને એમનોજ થઈ ગયો..”બેખબર” બની…..
એમ તો “બેફામ” પ્રેમ ની વાતો હતી અમારા નયનો વચ્ચે… “કાજલ્”
“શુન્ય” તુ શુ જાણે શબ્દો વગર ની સફર હતી એ અમારી…”બેખબર” બની….
5. 5
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 8:02 am
ગાલીબ ને ય બેકરાર કરી દિધો….મનહર તુ ઉદાસ રહી……
એમના આગનમાજ રાત વિતાવી દેવી પડી…કૈં ચાંદની જ એવી હતી….
એમની જ હાજરી હતી…અમારા મનમા….સ્વ્પનથી સવાર સુધી…..
એ આવ્યા ત્યારેજ સફ્રરની શરુઆત હતી…
6. 6
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 8:04 am
કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો! આદીલ્….
7. 7
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 8:12 am
અનિલ થી આનનદ્પરા બધાજ ગાયલ હતા
આ છ્લકાતા પ્રેમ ના સાગર થકી……
આદિલ ને શુ પુછુ હુ …બેફામ ના કહે ત્યા સુધી….
આ આખો મા છલકાતા સુરાલય્ સુધી….
મરિઝ ને પણ હવે આવે છે શરમ….
આ ગાલો મા પડતા ખજન સુધી……
સુરેશ ભાઈ પણ થાકી ગયા લખી
આ પ્રેમના હિસાબ કાવ્ય સુધી….
8. 8
ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
January 23rd, 2010 at 8:15 am
વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
થઈ ગયા એ અમૃત…. ‘ઘાયલ’ થયા પછી……
ગઝલ ના શબ્દો બહુ સરસ્..ગાયુ પન સરસ મનહર ઉધાસે..એક્દુમ ફાઇન….!!!!!
ગઝલ ખૂબ જ ગમી.
વાહ! ઘાયલ સાહેબની આગવી છાપ ધરાવતી મિજાજ સભર ગઝલ!!
સાથે મનહરભાઈની માતબર ગાયકી અને સંગીત!
શું કહું? મને એમની સાથે આ ગઝલ ગણગણવા મજબૂર કરી દીધો!
કદાચ આ એમણે ગાયેલી શ્રેષ્ઠ ગઝલોમાંની એક હશે.
સુધીર પટેલ.
Dear Sir,
I am really very well impressed by all the Wordings of this Poem of Poet Respected Shree Amrit ‘ Ghayel’. and of course with Song by ShreeManher Udas. Vah bhai Vah. Even Gujarati language has become alive now once again by finding all the nice Gazals, Poem from Old collections and to keep open for all the members of Tahuko. Com.
Thank You Jayshreeben and Amitbhai.
From Shrenik R. Dalal
( Writer of Book ‘ Kalam Uthave Awaz ‘)
( Regular viewer of your sight Tahuko. Com )
કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો
વાહ ઘાયલ વાહ………..અદભુત.
આફ્રીન…. આફ્રીન્……બેમિસાલ……બેશક હુ ગાયલ થઈ ગયો…..