સ્વર : પ્રફુલ્લ દવે, સુમન કલ્યાણપુર
સંગીત : ગૌરાંગ વ્યાસ
હાં……..મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે….
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.
હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો…. મણિયારો.
હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.
હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો.
( Thanks you, Pragna Aunti – for the lyrics of this song )
After the song ends there is some fast paced music with ” ધૈંય ધૈંય બજત ઢોલ ….” I also want to know what that is called. I hope someone can oblige.
‘રેણકિ છંદ ‘
‘રેણકિ છંદ ‘
Thank you for providing the lyrics to so many songs, it’s really great! Could you also please provide the English translation to some of these?
Also, in this song I believe the word in every paragraph is વરણાગી and not વરગાણી.
can some one post the song – Aankh to mari aathmi rahi…. by Ramesh Parekh Plzzzzzzz
Respected sir,
I wud like to know as i m interested in wrting some songs ,shayris some gazals etc, how to send it across to u sir pl letme know i m not saying u print it but if u like then yhink about priny it .pl recert me back to my mail.
Regds
jayesh vyas
‘મનિયારો ‘ દુનિયા ના કોઇ ખુના મા આવુ લોક્ ગિત સાભ્ લવા મલે તો તે ગુજરાત નિ ભુમિ જબર્જસ્થ યાદ આવે.
જયશ્રી બેન, આ લોકગીત છે. પુ. અવિનાશભાઈ એ લખેલુ ગીત નથી. આ ધ્યાન રાખવુ જરૂરી છે.
સરસ્
આ લોકગીત છે.પૂ. અવિનાશભાઇ એ લખેલુ નથી અને એમનુ સ્વરબદ્ધ પણ કરેલુ નથી. ભાઇ શ્રી ગૌરાન્ગભાઇ નુ સન્ગીત -મ્યુઝીક કોર્ડીનેશન પુરતુ, અને આ ગાયક ના સન્દર્ભ મા જ – છે એમ કહી શકાય. લોકગીતો ને અજાણતા પણ બીજા ના નામે ચઢાવવા નો અન્યાય થાય તે ઠીક ન ગણાય.
સરસ ખુબ જ સરસ્……
આ લોકગીત આજે પણ ગુજરાતના ગામડે ગામડે લોકોના રુદિયામા વસેલા છે.
માડી તારા મન્દીરમા ઘન્ટારવ થાય ગીત સાભળ્યુ. શોધી કાઢયૂ ટહુકાના ખજનામાથી. મઝા પડી ગઈ.
ઠિસ ઇસ એવેગ્રેીન ળોક ગેીત્ ઇત્સ ઉન્ફોર્ગોત્તબ્લે
અવિનાશ વ્યાસનો લખેલ ‘માડી તારા મન્દિરમા ઘન્ટારવ થાય’ એ ગરબો સામ્ભલ્વો છે. સામ્ભળવા મળિ શકશે તો આનન્દ થશે.
૧૯૭૬ માં આવેલી રાજીવ-રીટા ભાદુરી અભિનિત ફિલ્મ “લાખો ફૂલાણી”નું આ ગીત છે. ફિલ્મની શરૂઆતમાં આ ગીત લખવાની ક્રેડિટ “દાન અલગારી” અને “અવિનાશ વ્યાસ” અમ બન્નેને સંયુક્ત રીતે આપવામાં આવી છે.
આ ગીતનો વિડિયો અહીં જોઈ શકાશે –
http://www.youtube.com/watch?v=57yrwpcnA-0
મનિયરો નો આર્થ શુ
મને આ ગિત બહુઉઉઉઉજ ગમે ચે
આ ગિત સામભલવુ એ એક લહાવો ચે…………..
મજ્જા આવિ ગઐ ભાઇ……………………………
I agree with “MILAN MAHESHWARI”. It should be ‘VARNAGI’ and not ‘VARGANI’. Please update it.
ખુખુબ્બ ખુબ્ સરસ…
why this song in gujrati and kachchhi ?
this is my favourite song. i want to suggest that if possible include old gujratifilm songs on demand cos i want to hear song ‘GARBE RAMO TRAN TALI RE MA AMBA BHAVANI’… . i love many gujrati songs and after seeing this tahuko i m desperate to hear that.pleaseeeeee
મનિયારો તે હાલ હાલ્…
ગુજરાતનેી પહેચાન
તેના અન્તર ને પહેચન્
nice song that lesion after very long time when i,m in primery school in 1988
THERE IS SOME LYRICS PROBLEM HERE–CHEL MUJHO AND BEL MUJHO..ALSO IT IS VARNAGI AND NO VARGANI..CORRECT ME IF I AM WRONG..
a bunch of thanks and congrates. as earlier one fan said after so long time evenafter 20 years i read the song MANIYARO TE HALU@. can you help me to guide from where i can down load this songs MP2.
The soul of the gujarati music culture..
Very good song..and music…
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો.
હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
Are you sure that male voice is Prafful dave. I think it is Abhesinh rathod
Hello !! Thank you very much for such a beautiful song. I humbly request you to inform me how to download this song. Plz Reply me as early as possible. Thankx
બહુ જ સરસ વેબ્ સાઈત કે જે ગુજરાતિઓ ને એક સાથે બાન્ધે ચે મને આ તહુકા નિ સઇત જોઇને મજા આવિ અન્ને ગુજ્રરાતિ લખ્વાનો આનન્દ આવિયો.
I m sorry cannot express my feeling in gujrati due to not having proper key pad.please advice if I can register my name in Tahuko.
how can get the gujrati song તારિ આન્ખ્નોઆ અફિનિ ,તારિ બોલ નો બન્ધાનિ ,તારિ રુપ નિ પુનમ નો પાગલ એક્લો,મને આ ગિત મહેર્બાનિ કરિને મોક્લવો.
I want a ‘Jyan Jyan Nazar Mari Thare…Yaadee Bhari Chhe Aapni’ song from Gujarati Film ‘Kavi Kalapi’ of Sanjeev Kumar sung by Mahendra Kapoor. Can you help me?
મારે ‘જય આદ્યાશક્તિ’ આરતી ડાઊનલોડ કરવી છે.
મદદ કરશો ?
મારે મનહર ઉદાસ દ્રારા ગાયેલ “દિકરો મારો” ગિત જોઇ ચેઈ
mare praful dave dwara gayel JANNI NA HAIYA MA
git sabhlvu che koini pase hoy to mokaljo
Dhanyavad
આપ સવે નો ખુબ ખુબ આભાર……
જયશ્રિબેન ,
આ લોકગીત thuko.com પર upload કરવા બદલ તમારો આભાર. વર્ષો પહેલા આ ગીત કોઇ ગુજરતી ફિલ્મ મા સાંભળ્યુ હતુ, એના પછી આજે અવસર મળ્યો
i can’t hear it
this is my favorite song and i fill like to listen again and again. thank you for this beautiful song…
આ ગેીત મને બહુ જ ગમે ચ્હે આ ગેીત મારુ પ્રેીય ચ્હે.
Thank you! નાની હતી ત્યારે મે આ ગીત કેસેટ મા રેકોર્ડ કર્યુ હતુ અને હજીય એવુ ને એવુ જ મને યાદ છે, બધા જ લહેકા સાથે 🙂
હજુ પણ આ લોકગીત સાંભળવાનું મધુર લાગે
એકે એક પંક્તી સુંદર
હાં……..મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે….
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.
હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો.
હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.
હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો.