This album composed by Taufiq Qureshi brings forth the rich canvas of the land of Rajasthan with all its myths, legends, forts, colour and romance in a variety of music and sound ranging from folk songs to orchestral compositions from traditional instruments to electronic keyboards. It paints the picture of the harsh vast desert, the valour of battle and joys of fairs and festivals.
Singer : Taufiq Qureshi
Album : Colours Of Rajasthan
વાહ.
This is Ustad Saheb, most divine and eternal.
ખુબ જ સુન્દર. ભાઈ ભાઈ.
Nice folk song of Rajasthan..beautifully sung by Ustad Sultankhan-the ultimate Sarangi Maestro..as mentioned it is not Tofiq Quereshi..
Simply AWESOME!!!!
મધુર અવાજ …મજા આવિ ગઇ
સરસ !
આ ગીત તો મરહુમ ઉસ્તાદ સુલ્તાનખાન સાહેબે ગાયેલુ છે, હુ તેના દિકરા ઉસ્તાદ શબ્બિરખાન સાહેબ પાસેથી જ સારન્ગીવાદન શીખ છુ, અને ખાન સાહેબને પન ઘણી વાર મલેલો છે,
અને ખાન સાહેબે ગાવાની શરૂઆત પ્રસિધ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીરહુસૈન સર ની સલાહથી કરી હતી….
please remove name of Taufiq Qureshi and put name of original singer shree ustad sultankhan saheb
સરસ આવાજ, સુંદર સંગીત, સરસ ધુન ,
વાહ ક્યા બાત હે? અદ્ ભુત.
બહુજ સરસ ગેીતો નિ રમ્જત ………રન્ગત આવિ ………..આભ્રર ……..ધન્ય્વદ્………
I LOVE RAJASTHAN AND RAJASTAHNI MUSIC I ENJOYED IT THANKS
સરસ અવાજ…….
બહુ સરસ ગેીત મજા આવેી ગૈ ..આભાર
Beautifull composition & very sweet voice. Thank you, Taufiq bhai.
this song is sung by Ustad Sultan Khansaheb
આ ગીત સ્વ. ઉસ્તાદ સુલતાન ખાને ગાયેલું છે..
આ લોકગીત છે. ઉ. સુલતાનખાને પણ ગાયુ છે.