સૌને અમારા તરફથી શરદપૂનમની અમિત શુભેચ્છાઓ…!! અને હા, દૂધ-પૌઆની મઝા લેવાનું ન ભૂલતા..! શરદપૂનમની ચાંદનીમાં દૂધ-પૌઆ જેટલી મીઠાશ બીજી કોઇ મીઠાઇમાં પણ નહીં મળે..! 🙂
હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ
સ્વર: ઉષા મંગેશકર
સંગીત: સી.અર્જુન
.
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
‘ખમ્મા મારા વીરા’ ફિલ્મનું આ ગીત મારા માટે બહુ ખાસ છે.. સચિન અને સારિકા અભિનીત આ ફિલ્મનું શૂટિંગ અમારા રાજપીપળામાં થયેલું, મારા મમ્મી આ ફિલ્મનું અને આ ગીતનું શૂટિંગ જોવા ગયેલી. મારા અને મારા મમ્મી માટે એકદમ યાદગાર ગીત છે આ! આભાર!
bahu fine che………!!!!!!!!!
આ મારુ સહુથિ પ્રિય્ ગીત.
this is my very favourite folk sience i studing in std.2, up to today. super and evergreen song. now i am 39 yrs.
for long time i search this songs i like it very much.
આ સુન્દર રચના ગુજરતિ ફિલ્મ “કરો કન્કુ ના” મા હતિ. જેના સ્ટોરિ લેખક માર પાપા શ્રિ “નવનિત સેવક” છે..
કદાચ એ લોક્ગિત છે અથવા આ ફિલ્મ માટે જ લખાયુ હતુ..
ઘના વખતે આ અતિ સુન્દર વિવરન માનયુ.
અતિસુન્દર્!
ેFeels like playing Dandiya……Right now…….
Thank you so muchhhhhhhhhhhhhh for this song..thank you 🙂
wow!!!superb song….i want to download this song,how can i download this song?
please please give me some guidence to download the song…..
આ ગીત સુપરહિટ ગુજરાતી ચિત્રપટ સોનબાઈની ચુંદડીનું હોવાનો આભાસ થાય છે.
ઉષા મંગેષકરની લાજવાબ ગાયિકી..!!
ખુબ જ સરસ
jayshriben thnx for such a nice portal & it wl b a great favour for all gujarati sugam sangit lovers all over the world.very nice collection.plzzz plzz plzzzz keep it up.thnx.
I need Sona Indhoni Rupa Bedlu re nagar which is very old garba song. Web search will give only same name movie. Please help to locate.
Wah Jayshree !!
An intimate traditional TAHUKO !!
Regards
Rajesh Vyas
Chennai
ખુબ સુન્દર ગરબો, મજા આવિ ગઇ.
પુનમ્ નિ પ્યારી પ્યારી રાત પુનમ્ ની રાતજ…. વાહ સમય સાથે સમન્વય
સુંદર ગીત !
દિલથી માણ્યું.
Jayshreeben
once agin very sweet/fabulous garbo on right time. love this site. having traidtional garba – cna not hear most of the places.
Thanks a lot
Harshad
Los Angeles, USA
સરસ ગીત, શરદપુનમના દિવસે આ ગીત સંભાળવવા બદલ આભાર…
સરસ ગરબો છે.
Once again…the rich tradition of TAHUKO
Right time, right song…….Enjoyed a lot..I think it was in a Rajshree production movie, any way we got from Jayshree or Rajshree…..
Thanks fo this . it is so nice. can u tell me who wrote this ?
વાહ દોસ્ત! શી અમીટ ઝંખના છે!!
લાજવાબ સદાબહાર ગીત …
ઘણા વખત પછી આ ગીત સાંભળવા મળ્યું.
આભાર
સપના