.
બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનુ સુનુ લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે..
પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં
પ્રેમ નાચે ….. (?) મન પંખી શોર કરે.
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે..
શ્યામરંગી આંગડીઓ, ભીની ભીની લાગણીઓ, આવાની(?) ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાંવરી થઇ, પાદરિયે એક મીટ માંડે.
પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી, માધવ તુ શાને રડાવે મારા વ્હાલા રે…
( ગીત સાંભળીને શબ્દો લખ્યાં છે, ભૂલ હોય ત્યાં ધ્યાન દોરશો તો ગમશે. )
મને આ ગીત ખૂબ ગમ્યુ. સરસ્વતિ કાપડિયા
1 DIVASMA 30 VAR AAGARBO SAMBHALYO,,,, KHUB KHUB MAJA AAVI,,,THENKS ,,,
ખુબ્ સરસ ગરબો છે. મને ખુબ જ ગમ્યો.
Very nice garbo…one of my favorites – this one and the other one being “Maanigar Murli waalo shyam…chhabilo”…
પ્રેમ નાચ મોર કરે
પા’વાની એટ્લે પામવાની
મારુ ઘણુજ ગમતુ ગીત જુદુ મુક્યુ એ સારુ કર્યુ
verry nice garbo the best
Hello Jayshree,,
One more thank you from Canada for this beautiful composition..
you are really bringing gujarat closer to millions of listners…
I fully agree with opinion of mr.manvant about this #ARTICLE#
i want to kavita that lijjat che
મોર કરે
આવવાની ચેતના
સુન્દેર રાસ
this site is very very much for all gujarati whose live in out country. i like very much this blog
આવાની(?) એ પાવાની શબ્દ છે !
ગીત,ગીતકાર અને ગાયક ખૂબ જ પ્રશંસાને
પાત્ર છે !જયશ્રીબહેનની આ શોધ પણ ઘણી
સારી છે !
Well you are doing wonderful job really!!. Well I am in USA but through this blog I can feel my self in india. Now there is one suggetion that this blog is now slowly reaching at this point where you need to organize the links like Prarthna, Sugam Sangeet, Dayro, Folk etc.. So it would be very easy to surf. Well very best of luck for this effort.
I am regular surfer of this blog.