અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

7 replies on “અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર”

  1. Hello Dr. Maniar,

    could you please send me your poetry on New Year Wishes I really like it very very much
    so please please sir,

    Mitra Mehta
    Librarian

  2. apni manzil ka khud hamsafar hu mai
    na jane kab buz jau charagesafar hu mai
    ret ke dher par pada kanch ka tukda hu
    suraj ki suaao se chamak utha hu

  3. કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
    ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

    ???????????

  4. જયશ્રીબેન,
    By Jayshree, on January 28th, 2008 in ગઝલ , જાવેદ અખ્તર , રઇશ મનીઆર | ગઝલકાર સરસ વિચારો છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  5. It seems like its rhythm and meaning both got diluted in the process of translation. It is very difficult to get the impact that the original has, especially in poetry. Still, good to see a poem translated from my favorite collection “Tarkash”.

    “Khwab ke gaanv mein pale ha hum
    pani chhalni mein le chale hai hum”

    “Tu ton mat kah humein bura duniya,
    tune dhala hai aur dhale hai hum.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *