હરી જયંતિ પ્રસંગે આજે સ્વ. શ્રી દિલિપકાકાના સ્વર-સંગીતમાં આ મઝાનું પદ માણીએ.
સ્વર – સંગીત : દિલીપ ધોળકિયા
લાગી રે મોયે નૈન નજરિયાં…
સુંદર છેલ ગેલમેં નિકસે, ઠાડી હતી મેં તો અપની અટરિયાં
ચંચલ નૈન સૈન કરી મારે, લાગત હી મેં ધરની ઢરી પરિયાં
કસકત નૈનકી સૈન કરેજે, દિના નાહીં ચૈન ન ચૈન નીંદરિયા
પ્રેમાનંદ ઘનશ્યામ દ્રગનપર, તન મન પ્રાણ નોછાવરી કરિયાં
– પ્રેમાનંદ સ્વામી
VERY iNTERESTING, GREEPING PRESENTATION ON PREMANAD SWAMI.
Must Listen.
Go to youtube and search : 1 vandu:
jay swaminarayan
khub j saras rachana
proud to be of BAPS
અદભુત પદ
૨૦૦ વર્ષ પહેલા ગુજરાત ના જ સંત કવિ સદગુરુ પ્રેમાનંદ સ્વામી એ કેવું અદભુત કીર્તન બનાવ્યું
કોઈને કદાચ ખબર ના હોય તો પ્રેમાનંદ સ્વામી નો ઉછેર મુસલમાન કુટુંબ માં થયો હતો અને પછી શ્રી સહજાનંદ સ્વામી ના દર્શન થયા સાધુ થઈ ગયા
સર્વધર્મ સમભાવ નું કેટલું મોટું ઉદાહરણ
સદગુરુ પ્રેમાનંદ સ્વામી એ ૧૪૦૦૦ થી વધારે પદો ની રચના કરી છે અને એ ભક્તિ પદો પણ પોતાના ઇષ્ટદેવ ની હયાતી માં શ્રી સહજાનંદ સ્વામી પર બનાવેલા કીર્તનો તેમની આગળ જ ગયા છે
અહી એક પંક્તિ માં થોડી ભૂલ છે જયશ્રી બહેન ને વિનંતી કે જો શક્ય હોય તો સુધારી લે
“દિના નાહીં ચૈન ન ચૈન નીંદરિયા” નહિ પરંતુ
“દિન નહિ ચૈન, રેન ન નીંદરિયા”
પ્રેમાનઁદ સ્વામીના કીર્તન ખૂબ ગમે છે.વધુ સ્ઁળાવશો.
અદ્ ભુત કિર્તન આખ બન્ધ કરિને સમ્ભલિયે તો પ્રેમનન્દ સ્વામી ગાતા હોય તેવુ લાગે ….
zakamzoool bapji……
ZAKAMZOOOL
કોઇ અર્થ સમજાવે તો સારુ.
પણ રાગ અને સન્ગિત સરસ છે.
સરસ શબ્દોવાળુઁ સરસ ગેીત જય શ્રેી સ્વામિનારાયણ !
વાહ, ગોપીભાવનું વિન્ટેજ પદ. ઘન ગંભીર શ્રવણીય ગાન.
dear after a so many times just feel ke janne SWARGIYA BHEEMSEN JI JOSHI PACCHA jeevat thaya ane bhajaan sambhalave che….superb voice and shabdo..
bhai jay shree swaminaryan
bhav vibhor..
aapno j
sanatkumar dave ( dadu)…