ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી March 28, 2009 ઘરે રજાના દિવસે બપોરે થયું મને કૈં ઠીકઠાક ગોઠવું, ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં અજાણતા સ્હેજ અડી જતાંમાં ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટયું : હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો. Share on FacebookTweetFollow us
please post a song from “Ramnagari” i.e. Mein toh kab se teri sharan men hun. sung by hariharan/Suresh Wadkar and music by jaidev. Reply
આ કવિતા લગભગ ૩૦, વરસ પહેલા કવિતામા પ્રગટ થઈ હતી, ખરેખ કવી આ એક કવિતા થકી અમર છે, સુરેશ દલાલે આ કવિતા કવિના હ્સ્તાસરમા પ્રગટ ક્ર્રેલ્…..બહુજ સરસ કાવ્ય છે….. Reply
please post a song from “Ramnagari” i.e. Mein toh kab se teri sharan men hun. sung by hariharan/Suresh Wadkar and music by jaidev.
આ કવિતા લગભગ ૩૦, વરસ પહેલા કવિતામા પ્રગટ થઈ હતી, ખરેખ કવી આ એક કવિતા થકી અમર છે, સુરેશ દલાલે આ કવિતા કવિના હ્સ્તાસરમા પ્રગટ ક્ર્રેલ્…..બહુજ સરસ કાવ્ય છે…..
સુંદર કાવ્ય…