આજે મારું ઘણું જ ગમતું ભજન – અને એ પણ બે દિગ્ગજ સ્વરોમાં.
સ્વર : મનહર ઉધાસ
.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….
મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
આ ભજન વિશ્વનુ સુન્દર ભજન
આને સાભળી બધા દુખ ભુલાય જાય
Please upload this ‘Bhajan’in Sachin Limaye’s voice. I would request you to upload all bhajans sung by Sachin Limaye and Aashita Limaye. I got a chance to listen to this duo in Ahmedabad. It was awesome.
બ હુજ સર્સ અને મ ઝાનિ ક્લ્પ્ના ચ્હૈ અતિ ઉતમ ગ્ઝ્લ ગમિજાય તેવિ અભિ દ ન્.
ખુબ જ સરસ્
I LIKE IT.
સુંદર ભજન છે.
મનહર ભાઈ ના અવાજ મા બહુજ સરસ ભજન લાગે છે.
Shri Jayshreeben
Collection is too good. Can you add krusna geet “Utaro arti shri krisna ghare aiwa mata jasoda kuvar kan ghare aiwa” sang by Hemant Chauhan.
Kind Regards
Hansa Shukla & Virendra Shukla
Absolutely beautiful this bhajan in voice of Manhar Udhas.
વાહ વાહ આનન્દ થયો.આસિતભાઈના કાર્યક્રમમા બેસી ને સાભળેલુ યાદ આવી ગયુ.
આ ભજન ન ચિત્ર રુપે શ્રેીનથ્જિ વધુ ઉચિત લગે , મુર્લિ મન્હોઅર નહિ , બકિ આ ગેીત ; ભજન બહુજ સર , આબ્ભ ર
I do not remember any incident when I have listened thsi songs and I have not moist my eyes. I sincerly Pray God- that – end of my life – i live to the words. I can imagine shree Nathjee in front of me- and mind thinks nothing but teh Music and these soothing words.
graet work- such a nobel work.
Jayshree Ben– Thousands thanks
Pradip
મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી…શ્રી સોલી કાપડિયાના સ્વરમાં રજુ કરવા વિનંતી.
આભાર.
I don’t have words to express my feelings. It is really fantastic psalm. I am sure this psalm would help a lot to be one with My Lord Krishna, Yamunaji. I feel like dancing automatically. I forget everything while listening this beautiful bhajan.
આશિત દેસાઈ નુ આ સુદર ભજન સામ્ભ્લિને નાથ દ્વારા મા દરશન કરતા હોઇ અવો અભાસ થયો.
ચિત્ર ક્રિશ્નનુ નહિ પરસ્ન્તુ ,શ્રિનથ્જિ નુ હવુ , ગનુ ઉચિત લગ્સે , તેમ મને લગે ચે, બન્સિધર કક્ત વ્રિન્દવન મદેય સોહે ચે , કથિત વત યોગ્ય લગે તો , ફરેકર અવસ્ય કર્સોજિ, સ્વલ યોગ્ય ત નો ચે ,થેથિ કરિ ને લખ્વુ પદુ જિ,