One reply

  1. ટહુકો.કોમ પર છેલ્લી ઘણી બધી પોસ્ટ માત્ર હોળી અને ધુળેટીના રંગોથી રંગાયેલી મળી. એ રંગોમાં ભીંજાવાની મજા પણ આવી. પણ આ બે પંક્તિના મહાસાગરમાં જેટલું ભીંજાઈ ગયા એટલું તો પેલા ઢગલોક કાવ્યો પણ ન્હોતા ભીંજવી શક્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *