કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!
સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા
.
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
છેલ્લા અંતરા માં, “જાન ગઈ જાણે જાન લઇ ને, હું તો સુનો માંડવડો.” એવું નથી આવતું. “જાન” એટલે ગુજરાતી માં આપણે “જીવ” કહીયે. “જાન” ઉર્દુ અથવા હિન્દી ભાષા માં આવે.. કવિ દાદ જી એ કહ્યું છે.. “જાન ગઈ નીજ ઘર ને, હું તો સુનો માંડવડો.” નીજ ઘર એટલે પોતાના ઘરે ગઈ ઈવું છે.
કોઇપણ પિતા દીકરીની વિદાય સહન ના કરી શકે…દીકરીની વિદાય સમયે દરેક પિતાની આંખો આંસુ થી ભરાઈ જાય…કારણ દીકરી કાળજાનો કટકો છે
કવી દાદા બાપુ સુ કેવું
e maro kalja no katko che
aene hu ky no kay saku
e aapda vadilo che
વાહ દાદ બાપુ
ગુજરાતી સાહિત્ય ની સહુથી સરસ રચના
જે ની ઘરે દીકરી ના હોય ને તેની આખો માં પણ આશુ આવિજાય
વાહ દાદ બાપુ
અદભૂત રચના.
આવી રચનાઓથીજ ગુજરાતી લોક સંગીતનો દરજ્જો મુઠી એક ઉમેરો બન્યો છે. ધન્ય અને વંદન છે આવી અવ્વલ રચના બદલ. આ ક્રુતિ એકાંતમાં સાંભળીને કોઈ પિતા રડ્યો ન હોય એવુ બને? જવાબ “ના” માં નહી જ આવે. ફરીથી દરેક પિતા તરફથી ધન્યવાદ આ રચના બદલ.
ગુજરાતી સાહીત્ય જગતની એક અમર રચના દાદ બાપૂ ની આ કવિતા ઍટલે એક અણમોલ રતન જેની કોઇ પંકિત એવી નથી કે આ સારી છે આ એના થી સારી કહી જ ના શકાય બસ એક અણમોલ હિરાઓને એક દોર માં પરવોલી માળા જ્યાં સુધી ગગનમાં સૂર્ય ચંદ્ર છે તેમ ગુજરતી સાહિત્ય માં અકવિતા પ્રકાશમાન રહેશે એક બાપના દર્દ ને ઘૂંટી ને એકેએક સબ્દ દાદ બાપૂ એ લખ્યો છે.આવા યુગસંત ને કોટી કોટી વંદન.
ખુબ જ સરસ આ એક એવો સોંગ છે જે ગાવા બેસો ને એટલે તમારો હયુ ભરાઇ જાય છે….
નિઃશબ્દ
આંખોમાંથી આસુ નીકળી જાય એવી રચના …
I am too small to appreciate such fabulous poetry
Last lines are enough to bring tears in eyes of not only in father of bride but it can make “ father in law “ to cry
Harek pita na dil ni lagni che aa kavita
mari dikari….
Bachapanthi Thi sabhadata Ane Vanchata Aavyo Chhu.
Aaje vanchi ne Aankh bhinjayi Gai…
આ ગેીત જેમને ગમ્યુ હોય તે મ્રારા બ્લોગ પર એમનેી મુલાકાત વાચે http://www.stuzan.blogspot.com
મુલાકાત નિ લિન્ક મુકો તો ક્લિક કરિ ને પહોચિ શકાય
ખુબ સરસ, રડી જવાય એવુ ગીત
વ્હા ભૈ વ્હા !
શુ શબ્દો લખ્યા ચ્હે ! કવિ દાદ ને ખુબ ખુબ અભિનન્દન . કવિ દાદ નિ બિજિ રચનાઓ મુક્શોજિ.
SABDO NATHI SU LAKHVU
બહુ સરસ ગીત આવા ગીત કવિ દાદ જ રચિ સકે.
AAP SAHU NO KHUB KHUB AABHAR KE AA GIT PRATYE AAPNI MANO BHAVNA BATAVI, DIKRI A PARKA NE
POTANA KARVANA HOICHHE, AA VAT NANI SUNI NATHI, 18 KE 20 VARAS NI DIKRI POTANI ATYAR SUDHINI
JINDGI NE BADLI NE VIDAY PACHHI EK NAVI JINDGI SARU KARECHHE, AA TYAG DIKRIJ KARI SAKE,
-VISHNU “KAVIDAAD”
Aa tame j lakhyu chhe ? Tamara naam ma Kavi Daad kahyu chhe etle puchhyu
Bhul chuk kshama
Aaje hu ne maro dikro aa geet saambhali ne saathe radyaa..mane maaraa pappa yaad aavyaa ne maro dikro mane saantvanaa aapto to..vhaal karto to..aa geet ma parivaar ne saathe karvaani shakti chhe ..thank u so very much for this wonderful creation publishing here ..
દિલ હ્ચ મ ચિ જાય , ખુબ સુન્દ્દ્ ર્ words can not be describe.
words cannot describe how amazing it is…
મારે દિકરિ ચ્હે પન પાશાન હ્રુદય ને પિગલે તેવિ ભાવના
૧. ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો,
૨. રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
કવિ દાદ ની ખુબ જ સુન્દર રચના
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
જય્શ્રેીેન્ આ લોક ગેીત એક વર ઊમેશ્ભૈ બરોત્ત ના અવાજ મા સ્મભલ્વ જેવુ હો…..
દિકરિ તો નથિ પન ,ભત્રિજિ ચે ,તો પન ખુબ જ યદ અવે,સરસ્
દિકરિ જને વહલ નો દરિયો
The words of the song are just to feel the event. One can not express the agony. Only the poet like “Kavi Daad” can write such a folk based Poetry. This is a typical folk song and one can not stop weeping, when singer like Ismail Valera presents the song. Fully justified the lyrics.
અજાણ્યા ગુજરાતિઓ માટે કદાચ આ નવુ હશે,બાકિ,કોઇ શબ્દો વાપરવાની જરુર નથ.
KHUBAJ SARAS. HAR EK DIKRI ANE ANA PAPA MATE ATYANT DUKHAD SAMAS NU KHUBAJ MADHUR ANE KHUBA J DUKHAD GEET.
કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!
મમ્મીનું વ્હાલું ગીત…રડતા જાય ને ગાતા જાય…!!!
આના માટે જ તેમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો છે 2021 મા…
બહુજ સુંદર…..
સચ નાઇસ
nice song. like most.
a to be listened song by all….
it may be a girl or a boy… it will really fill u with tears….
i like this song toooooo veryyyy much….
n why not this song is must for every marriage….
this song is the bestststs sng ever…..
i never heard any gujarati song bt 1st when i heard it from etv lokgayak guj. winner umesh barot i was just lown off….
really a note worthy song….
Duniya maa ek baap ni vedna kavi ae uttam rite alekhe chee
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
યાર હ્રદયને રડાવી દે એવી પન્ક્તિ છે.
અતિ સુદર ………… ખુબ જ સુન્દર રચના. !!!!!!!!!!!!!!!એક દિકરીજ સમજી શકે બાપ ની લાગણી………….
બહુજ સરસ.તમારો ખુબ આભાર.
Lyrics of this song is beyond my words,nothing to say, just close the eyes and feel it.