ગઝલ – ડો. રશીદ મીર March 9, 2007 હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ રમત ગઝલને સમજનારા, આવ સમજાવું : કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ. Share on FacebookTweetFollow us
આજે જ મ.ઉ. ના સ્વરમા ‘શૂન્ય્ પાલનપુરીની ગઝલ સાંભળી, મને બહુ જ ગમતી રચના – આંખડી છેડે સરગમ. હૃદય તાલ દે અંતરો ગાય , પંચમના સૂરે ગઝલ. — — દેહના કોડીયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને, જો બાળી શકો; તો જ પ્રગટી શકે, દર્દની મહેફિલે દિલને રોશન કરે એવું નૂરે ગઝલ. Reply
વાહ! કયા ખૂબ કહી!!!!
આજે જ મ.ઉ. ના સ્વરમા ‘શૂન્ય્ પાલનપુરીની ગઝલ સાંભળી, મને બહુ જ ગમતી રચના –
આંખડી છેડે સરગમ. હૃદય તાલ દે
અંતરો ગાય , પંચમના સૂરે ગઝલ.
—
—
દેહના કોડીયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને, જો બાળી શકો;
તો જ પ્રગટી શકે, દર્દની મહેફિલે
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
શગ એટલે વાટ.
લોહીની શગ કે લોહીના શબ !??
ક્શુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ. really nice said. thank you for posting it.