નવરાત્રી Special: રમવાને આવો મારી માત – રિષભ મહેતા

આજે એક વધુ ‘નવો’ ગરબો..

સ્વર – રાગ મહેતા
સ્વરાંકન – ઝલક પંડ્યા

.

રમવાને આવો મારી માત
રમવાને આવો મારી માત
કે ગરબો હેલે ચઢ્યો રે ..

આવી રૂડી નોરતાંની રાત
કે ગરબો હેલે ચઢ્યો રે
રમવાને આવો મારી માત ..

સાથીયાં કુમકુમ કેસર કેરા
મનમાં ફૂટ્યા રંગ અનેરાં ,
માહ્લ્યો આવે નહિ હાથ
કે ગરબો હેલે ચઢ્યો રે ..

એકજ આ રઢિયાળી રજની
સૌની સહિયર સૌની સજની
ના થાયે રે પરભાત
કે ગરબો હેલે ચઢ્યો રે…
– રિષભ મહેતા

Song- Nav Navrat
Singer- Raag Mehta
Music- Zalak Pandya
Lyrics:- Rishabh mehta
Mix & Master- Anuprit Khandekar
Recorded- Tune Garage Studio
Sound Recordist- Vijay Raval

Director- Dhruwal Patel
DOP- Nicool Joshi, Dhruwal Patel
Cinematographer- Dharmesh Mistry
Creative Director- Kishan Patel
Editor- Nicool Joshi
Chief Assistant Director- Dwij Trivedi, Nihar Patel
Production Head- Yash Suthar
Art Director- Krunal Pandya
VFX- Dwij Trivedi
Asst. Director- Smit Patel
Production Controller- Kashyap Rajpopat

Brand Director – Nirav Mehta
Production Assistant- Siddharth Pandya, Swar Mehta, Manoj Sathvara, Shailesh Patel, Jatin Patel, Harshdeep Jadeja, Dhruv Pandit,
Monil Shah, Rahul Patel, Kush Patel

Choreographer- Aarohi shah

Garba Artist- Sweena Patel
Aneri Mehta
Ekta Patel
Ishani Gokli
Kajal Sapariya
Krishna Saraiya
Megha Nihalani
RIdhi Pandya
Sunit Kalra

Audio courtesy

Dhol- Pravin Vaghela, Suresh Vaghela
Deep Base- Nikhil Mistry, DK
Flute- Shreyas Dave
Guitars- Mayank Kapadiya
Percussions – Alok Mojidra

Stills- Hiren Chavda, Kishan upadhyay
Makeup & Hair- Falguni
Location Courtesy- Vishala (Surendra Patel, Chirag Patel, Rajubhai, Kamleshbhai)
Lights- Sunil Goklani

Post Production- Page3Studio
Spot Boys- Raman, Mohan, Anand, Jitu
Sponsored By-Ajit Patel,Ashhvath Infrastructure

Special Thanks- Kalpna Pandya, Bhumi Pandya, Sangita Patel, Alpa Trivedi, Kaushal Pithadia ,Nirav Vaidhya, Jesal Shrimali, Nayna Sharma, Lipika Nag, Riya Shah ,Arpita Jaychandani, Gujotsav team (Hardik Parikh)

3 replies on “નવરાત્રી Special: રમવાને આવો મારી માત – રિષભ મહેતા”

  1. જેમને સુગમ સંગીત અને “ગરબો” માં કોઈ તફાવત ન લાગતો હોય, તેમને મુબારક. સાથે તે પણ જણાવવાનું કે મહેરબાની કરીને ગુજરાતની મૂળ અસ્મિતાને વિકૃત થતી બચાવો, તે તમારી ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *