સ્વર : આશિત – હેમા દેસાઇ
.
શ્રીકૃષ્ણચન્દ્રકૃપાલુ ભજમન નન્દનન્દન સુન્દરમ્
અશરણશરણ ભવભયહરણ આનન્દઘન રાધાવરમ્
શીરમોરમુકુટ વિચિત્રમણિમય મકરકુંડલધારિણમ્
મુખચન્દ્રદ્રુતિનગ ચન્દ્રદ્યુતિ પુષ્પિતનિકુંજવિહારિણમ્
મુસ્કાનમુનિમનમોહની ચિતવનિચપલવપુનટવરમ્
વનમાલલલિત કપોલ મૃદુ અધરન મધુર મુરલીધરમ્
વ્રિષભાનુ નન્દિનીવામદિસી શોભિતસુમન સિંહાસનમ્
લલિતાદિસખીજન સેવહી કરી ચવર છત્ર ઉપાસનમ્
ઇતિ વદતિ કવિ જયરામદેવ મહેશ હ્રદયાનન્દનમ્
દીજે દરસ પ્રિય પ્રાણઘન મમ વિરહ કેસ નિકન્દનમ્
———————————-
આ સ્તુતિ સાંભળીને એના શબ્દો લખવાનો પ્રયત્ન કર્યો છે. ભુલ હોય ત્યાં ધ્યાન દોરશો તો ગમશે.
Shree Moraribapu na swar ma gayel “SHREE RAM CHANDRA KRUPALU BHAJAMAN” & “MANGAL MURTI MARUTI NANDAN” please send.
very-very sweet . hearty congratulation——-dhirajbhai kalani
આ સ્તુતિ સાંભળીને ખુબજ આનંદ થયો ધન્ય્વાદ.
શ્રિરામ્ચન્દ્ર ક્રુપાલુ ભજ્મન સ્તુતિ તો સામ્ભળિ હતિ, અને આજે શ્રિક્રિશ્નચન્દ્રનિ સ્તુતિ સામ્ભ્ળિ ને મ આન્દિત થૈગયુ. ધન્ય્વાદ ,કવિ શ્રિ જય્રામ્દેવ્ ને અને સ્વર બેલડિ આસિત દેસાઈ અને હેમા દેસાઈને.આવિ આવિ નવિ નવિ રચનાઓ સમ્ભળાવ્તા રહેજો. ધન્ય્વાદ્ બનિસ પારેખ્.
મહેરબાની કરી આ સ્તુતિ ના આલ્બમ નુ નામ આપશો…
એ સ્તુતિ પણ ટહુકો પર છે જ :
https://tahuko.com/?p=666
સરસ રીતે ગવાયલ સ્તુતિ સહજ રીતે ભાવ લાવે…
આ સ્તુતિ પણ આપવા વિનંતી
श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं .
नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणं ..
कन्दर्प अगणित अमित छवि, नव नील नीरद सुंदरं .
पटु पीत मानहु तड़ित रुचि शुचि नौमि जनकसुता वरं ..
भज दीनबंधु दिनेश दानव दैत्य वंश निकन्दनं .
रघुनन्द आनंद कंद कौशल चंद दशरथ नंदनं ..
शिर मुकुट कुण्डल तिलक चारु उदार अंग विभूषणं .
आजानु भुज शर चाप धर संग्रामजित खर दूषणं ..
इति वदति तुलसीदास शंकर शेष मुनि जन रंजनं .
मम हृदय कुंज निवास करि कामादि खलदल भंजनं ..
છેલ્લી પંક્તિમાં કેસ વંચાય છે ત્યાં કંસ જોઇએ.
સુંદર સ્તુતિ.