આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું – ગુરુમહિમા દર્શાવતું એક પદ સાંભળીયે.
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : સુમિરન
गुरु बिन कौन बतावे वाट
बडा विकट यम घाट
भ्रांती की पहाडी, नदिया बिचमें
अहंकारकी नाड
जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….
काम क्रोध दो पर्बत __
लोभ चोर संघार
बडा विकट यम घाट
जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….
मद मत्सरका मेह बरसत
माया पवन बहे ___
बडा विकट यम घाट
जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….
कहे क्बीर सुनो भइ साधो
क्युं तरना यह घाट
बडा विकट यम घाट
जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….
બહુજ સરસ , ગુરુ બ્રમ્હા ગુરુ વિશ્નુ ગુરુર દેવો મહેશ્વર , ગુરુર સાક્શત પરમ બ્રમ્હા તસ્મેય શ્રેી ગુરુ દેવો નમઃ
કામ ક્રોધ લોભ મદ મોહ અને મત્સર ષડ્રિપુ પ્રત્યેક માણસને સતાવેએ આ ભજનમા કબીરજીએ સુપેરે સમ્ઝાવ્યુ છે.
દિશા વિહોણા માનવિને ગુરુજિ વિના સાચી દિશા કોણ બતાવે. ખુબ જ ગમ્યુ.
best bhajan sung by manahar udhas
સુંદર ભજન્.
સવાર સુધરી ગઈ ભજન સાંભળીને.
I am not able to listen Manhar Udas ghazal online because getting the error ‘Error on file’.
error corrected.
thank you.
error on opening sant kabir’s guru bi kaun baty baat
[…] આ આખું પદ અહીં ટહુકા પર સાંભળો… […]
[…] એક પદ No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI Leave a comment Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTMLallowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong> […]
વાહ,
ગુરુ ગોવિંદ દોનો ખડે કીનકો લાગુ પાય,
બલીહારી ગુરુદેવ કી જિન ગોવિંદ દીયો દીખાય.
ખરેખર, ગુરુ બિન કેસે ગુન ગાવે,ગુરુ ન માને તો ગુન નહી આવે,
ગુણિયન મે વે ગુણિ કહાવે………………
જીવનનું તત્વ સમજાવતું સુંદર ભજન
આભાર