દરદ ન જાણ્યાં કોય -મીરાંબાઈ

સ્વર: ગાર્ગી વ્હોરા 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

હે રી મ્હાં દરદે દીવાણી મ્હારાં દરદ ન જાણ્યાં કોય
ઘાયલ રી ગત ઘાઈલ જાણ્યાં, હિવડો અગણ સંજોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય

દરદ કી માર્યાં દર દર ડોલ્યા બૈદ મિલ્યા નહિં કોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય

મીરાં રી પ્રભુ પીર મીટાંગા જબ બૈદ સાઁવરો હોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય
-મીરાંબાઈ 

2 replies on “દરદ ન જાણ્યાં કોય -મીરાંબાઈ”

  1. ખુબ જ સરસ અર્થસભર ગાયન છે. ખુબ જ સરસ ગાયુ છે.

  2. અંતરભાવ ભર્યુ ગીત્ દરદને અભિવ્યક્ત કરતો મીઠડો સ્વર્..
    ગીત પુરું થયું તોય ગુંજતો રહ્યો …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *