સ્વર : ફાલ્ગુની શેઠ
સંગીત : અજીત શેઠ
.
શ્રાવણ વરસે સરવડે ને ઝરમરીયો વરસાદ,
ક્હાના આવે તારી યાદ !
વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,
ક્હાના આવે તારી યાદ !
જમણી આંખ ગઇ મથુરાને ડાબી ગઇ ગોકુળમાં,
હૈયું વૃંદાવન જઇ બેઠું કુંજગલીના ફુલમાં
ક્હાના આવે તારી યાદ !
ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ?
કે રાધા થઇને રીઝવું તુજને હે સતપથ રખવૈયા ?
ક્હાના આવે તારી યાદ !
તનડુ ડુબ્યું જઇ જમુના ને મનડું નામ સ્મરણમાં
સૂધબૂધ મારી આકુળવ્યાકુળ તારા પરમ ચરણમાં.
ક્હાના આવે તારી યાદ !
My grandmother used sing this bhajan but with very happy tune and little different lyrics.. i think she took it as lok geet.. but thanks for this version too..
ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ?
કે રાધા થઇને રીઝવું તુજને હે સતપથ રખવૈયા ?
ક્હાના આવે તારી યાદ !!
આહા… Khub aj sunder rachna… Krishna bhakt thai ne ghani vaar maney pan aavoj vichar aavey… Jayshree Di you are one of the links that keeps all the Gujaratis world wide close to home… thanks a tonne 🙂
ITS REALLY AMAZING!!!!!!!!!!!
I REALLY LIKE IT VERY MUCH.
THANKS IS VERY SMALL WORD FOR TAHUKO.COM,REALLY A VERY VERY GOOD CREATION AND COLLECTION.
મારે હેમુ ગધ્વઇના ગુજરતિગેીત સમ્ભર્વા ચેી
very nice beautiful songs. perfect. thanks
દયારામ ની કાવ્યપંક્તિઓ યાદ આવી ગઈ
શ્યામરંગ સમીપે ન જાવું
મારે આજ સખી શ્યામરંગ સમીપે ન જાવું
જેમાં કાળાશ તે એકસરખું, સરવમાં કપટ હશે આવું
મારે શ્યામરંગ સમીપે ન જાવું
કસ્તૂરી ની બિંદી તે કરૂં નહીં લલાટે, કાજળ આંખમાં ન અંજાવું
નીલાંબર કાળી કંચુકી ન પહેરૂં, જમનાનાં નીર માં ન નહાવું
જય
અતિ સુંદર સંગીતમય કાવ્ય આપવા બદલ અભિનંદન તેમજ ધન્યવાદ
હર્ષદ જાંગલા
એટલાન્ટા યુ એસ એ
really aavi sites/blooges ne karane aa madhyam vadhu saksham bantu jay chhe kavya pathan saathe sangeetmay shravan no durlabh lahvo aapva badal khub khub aabhar…
jayshree
very very goodsong.karnapriya.
thankyou.
uma.
Very emotional song!!
I agree with previous post.
Thanking you very much for giving us such melody!
What a beautiful song, picture, wordings!!!
I heard it over and over and over……
She has sung it with great emotions.
The picture also suggests that Gopi’s heart is uncontrolled with Kana’s Yaad as she is pressing her heart with her left hand…..and in the background he is reading her letter!!
In the song also, she surrenders herself to him..what a great feeling!
Wow, I want to stop writing and go back to listening the song again…મારા ક્હાના આવે તારી યાદ