સંબંધ – રમેશ પારેખ May 17, 2007 તમે હાથ હેઠા કરે દ્યો હવે, કે સંબંધ તોડી શકતા નથી. તમે ફોડી શકશો અરીસા કદી, ચહેરાઓ ફોડી શકતા નથી. —————— ( આભાર : લયસ્તરો ) Share on FacebookTweetFollow us
કવિ શ્રી રમેશ પારેખ ની તોલે આવે તેવા અર્વાચિન કવિઓ બહુ ઓછા છે. તે ની દરેક કવિતાના શબ્દો દિલને છુઇ લે છે. Reply
કવિ શ્રી રમેશ પારેખ ની તોલે આવે તેવા અર્વાચિન કવિઓ બહુ ઓછા છે. તે ની દરેક કવિતાના શબ્દો દિલને છુઇ લે છે.
વાહ…કવિ…વાહ.
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે
અરીસા ફોડી શકશો, ચહેરા નહી
સરસ મુક્તક