મારે તો રોજ જલસા – ખલીલ ધનતેજવી February 23, 2021 મારે તો રોજ જલસા લગાતાર કેટલા ? બોલ તારા વર્ષમાં રવિવાર કેટલા ? જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે; એવા અહીં લાગણીના દ્વાર કેટલા ? ઘર એક પણ સૌના ઓરડા અલગ; ઘરમાં જ અંદામાન નિકોબાર કેટલા -ખલીલ ધનતેજવી Share on FacebookTweetFollow us