આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?
- વેણુ વગાડતો..
- કાન્હા ગોકુળ તે ગામ આજ આવ રે..
- મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત
- વ્હાલમની વાંસળી વાગી
- તમે ટહુક્યાને આભ મને ઓછું પડ્યું
- મારો ગરબો ઘૂમ્યો રે લોલમલોલ…
- હું તો ગરબે ઘૂમું ને ગોપી થઇ જાઉં
- મા તારો ગરબો ઝાકમઝોળ
- માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
- વ્હાલમની વાત કંઇ વહેતી કરાય નઇ
- અલબેલો મને અડકે રે આંખથી
- ઝીણા ઝરમરિયા મેહુલિયો વરસે
- સાહ્યબો મારો રતુંબડો ગુલાલ રે
- પનઘટે ઝલકતી ગાગર સાંભરે
- ચાલો પાવાગઢ જઇએ
- આજ તો ગોકુળ ગામને ગોંદરે
- ઘેરું ઘેરું નગારું બોલે રે…
- લેંબુડાના લીલા પીળા પાન..
- રાધા ગોવાલડીના ઘર પછવાડે
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
પહેલા મુકેલી રિષભ Group ના ગરબાઓ ની રેડિયો પોસ્ટ અહી જુઓ –
સાહ્ય્બો મારો રતુમ્બ્દો ગુલાલ રે ના લ્ય્રિરિસ મોકલશો?
બહુજ સરસ
Very nice….We enjoyed a lot.
ટ્.
wow, very fine collections.
હેપ્પી બર્થડે અલ્પેશભાઈ-અમારા સહુ તરફ્થી
સરસ મજા આવિ
માફ કરજો, ગીતનાં શબ્દો અલગ છે! હું આ ગીત શોધી રહ્યો છું – http://youtu.be/NlQrQ4rtMJI.
હું રિષભ Group દ્વારા ગવાતો “લીલી ને પિળી તારી ઓઢણી – મારા હૈયે વાગે છે છીણી કાંકરી” ગરબો ની શોધમાં છું. ગરબાનાં શબ્દો મને યાદ નથી પણ એની ધુન અતિ સુંદર છે. આ ગરબા ના કેટલાંક અંશો તમે અહીં સાંભળી શકે છો – http://www.youtube.com/watch?v=rgUr4FyjyhU
https://www.youtube.com/watch?v=NlQrQ4rtMJI