મારી પાસે આવ – દિલીપ મોદી October 7, 2006 મારી પાસે આવ, તું; વાતો કરીશું, સૌ દીપક બોઝાવીને રાતો કરીશું; આપણી વચ્ચે તડપતુ મૌન તોડી, સ્નેહભીના શબ્દને ગાતો કરીશું. Share on FacebookTweetFollow us
મન ની વાત……
સુંદર વાત !