છાનું રે છપનું કંઇ થાય નઇ – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોસલેં

j6_41b_m

.

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ

Chhanu re chhapanu

28 replies on “છાનું રે છપનું કંઇ થાય નઇ – અવિનાશ વ્યાસ”

  1. નણદીના વીરાને કહેવું શું મારે
    સમજે ના કંઈપણ એ આંખના ઇશારે
    સાજનને સમજાવી રાખ્યો રખાય નહી
    ઝમકે ના ઝાંઝર……..

  2. આજ નિ તારિખ્મા આવા ગિતો સપ્ના સ્માન ચે

  3. Thanks a lot for such beautiful and evergreen song.
    You are making a valuable and precious work for fans of literature and music.
    Your work is worship and God will pay you in his own way for this work.
    I wish you and your co works all the best from my heart.
    Manhar Shukla

  4. Thank you for floating these kind of songs and making them available to new generation!You have done a great job!

    Ashaji is a rarest voice..with unmatchable
    appeal and `masti’.. thanks to ashaji also
    for singing few but immortal gujarati songs..

  5. આશાજી ના હ્જી ઘ ણા ગુજ્રરાતી ગીતો છે જે પ્ ણ પોસ્ટ ક્ર્ર્વા વિન્ન્ન્તી.

  6. This site and songs, poems, gazal brought my childhood,and youth sweet memories back. I don’tthink there is any words to express my thanks to you. This is like a dream comes true for many Gujarati who came here before 80.

    I have question that is there one site I can go access all this? If it is not then I would love to create one and post all songs to that u send it to me.

  7. મારું પ્રિય ગીત હવે વિશ્વ માં જ્યાં હોઉં ત્યાં થીં સાંભળી શકીશ.

  8. સાગર,
    જો તમારુ email address બરાબર હશે તો આજની અને પહેલાની, બંને comments ના reply તમને ત્યાં મળ્યા હશે.

  9. I have post a note few days back, that i would love to hear ” gujrati thai gujrati koi bole nahi barobar”… i don’t know if you had replied or not. how i have to trackback my comment? and your reply to it? is that song in the collection?? i think there has to be a seprate section/ link for comments with dates…so people can go back to the same place and read reply by you.

    I am really happy to find this site, everyday i open the site and listen few songs. This site is really really awsome and a unbelievable effort to keep gujrati songs/ folk songs live in our hearts.

    Regards,
    Sagar Shah

  10. બહુ બહુ બહુજ સરસ! નાનો હતો ત્યારે આ ગીત Vinyl record પર સાંભળ્યું હતું એના સંસ્મરણો તાજા થઈ ગયા!

  11. અવિનાશભાઈ જેવું તો ન આવડે પણ મેં એક વધારે કડી લખવાનો પ્રયાસ કર્યો છે. ભુલચુક માફ કરશો.

    નણદીના વીરાને કહેવું શું મારે
    સમજે ના કંઈપણ એ આંખના ઇશારે
    સાજનને સમજાવી રાખ્યો રખાય નહી
    ઝમકે ના ઝાંઝર……..

  12. આભાર જયશ્રી,
    મારું પ્રિય ગીત હવે વિશ્વ માં જ્યાં હોઉં ત્યાં થીં સાંભળી શકીશ. જય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *