સ્વર : સંગીત : ??
.
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે
બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે
અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે
એક મનડુને બેીજેી છે માયા, એના મિલન મધુરા હોય્….
આ ગેીત આકશવણેી રાજકોટ પર અવારનવાર સામ્ભળવા મળતુ હતુ.
Jayshree ben, sangitkar ane swarkar shri Harish Umrao. Album nu naam “Varsun to hu bhadarvo” from T-series.
વાહ્ સરસ ગઝલ
સ્વર અને સન્ગિત શ્રી હરીશ ઉમરાવ. મારા પપ્પા…
કોઇએ આ વાત નુ અનુમોદન કેમ નથી આપ્યુ એનુ મને આશ્ચર્ય થાય છે
મને પણ!
અલ્બુમ નું નામ “વરસું તો હું ભાદરવો” – ટિ સિરિઝ.
સહુ ગઝલ પ્રમિ મિત્રો ને સમ્રપિત પ્રેમ સહિત્ ફરિ ફરિ ગમ્તિ ગઝલ ,
NICE GAZAL . I LIKE IT VERY MUCH.
GREAT GAZAL
KEEP IT UP BUDDY ………….
જ્યારે જાલેીમ જમાનો જેીઁદગેીનો સાર માગે છે ! વાહ કવિ ! તેમજ વાહ બહેના !
tamari aankhadi kajal tano shangar mange chhe.aa kevi roshni chhe ke je sada andhakar mange chhe. sundar abhivyakti
એક થી એક ચઢિયાતા શેર…
અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે
આ શેર બહુ ગમ્યો.
‘મુકેશ’