સ્વર ઃ પાર્થિવ ગોહોલ
કવિ – ?
સ્વરાંકન – ?
.
ગરબે રમવા નિસર્યા માડી
તારી આરત કાજે..
તાલે તાલે માંના ગરબા કેરા
ચોક નિરંતર ગાજે… ગરબે રમવા
સુર શબ્દને સથવારે કાંઈ
અવની આખી ડોલે,
ઝાંઝર ને ઝમકારે માંની
ભક્તિ અંતર ખોલે,
સરખે સરખી સાહેલી શણગાર સજી શી લાજે..
ગરબે રમવા નિસર્યા માડી
તારી આરત કાજે..
તાલે તાલે માંના ગરબા કેરા
ચોક નિરંતર ગાજે… ગરબે રમવા
શ્રી ઉમાકાંતભાઈ,
ગરબામાં જ ગવાયું છે
ગરબે રમવા નિસર્યા માડી
તારી ” આરત” કાજે..
આરતી કરવાના ફિલ સાથેનો ગરબો તમારા અંતરને ઝુમતો કરવા પુરતો છે. એમાં થનગનાટ કરતા પણ માતાની સેવાનો પમરાટ છે.
સંગીતકાર -મહમ્મદ દૈખૈયા
ગીતકાર – રાહી ઓઢારીઆ
Real makers ne nyay nathi madyo
Aevu hoy to broadcast karao if you can proof me wrong
Original version to kya koia sambhdyu j che
Impossible to create by parthiv gohil
શ્રેી પાર્થિવ ભાઈ,
ક્ષમા કરશો આ ગરબો મને નથી લાગતો. ગરબામાં જે દ્રુતની રમઝટ જોઈએ તે દેખાતી નથી. ફક્ત સ્ટેજ શો જેવું લાગે છે. .
ઉમાકાન્ત વિ. મહેતા.(ન્યુ જર્સી)
Garbha means life and it also means within. Thus GARABO is the light within. The light within is the eternal light of AadiShakti, and Shiva-Shakti are not separate, as this has been depicted in the form of Ardhanarishwara. According to Shaivism the universe is created by Lord Shiva. He is represented by a BINDU, a formless and a property-less symbol. When He expresses creation, his Shakti comes into play. This Shakti also is known as Maya. So, as we know from the modern science Shakti or Energy is the basis for the whole universe. Everything what we experience has its roots in energy. In human beings this energy is derived from the assimilation of food we consume. This food is processed, digested and metabolized and converted into chemical energy called ATP (adenosine triphosphate). The last important steps of this energy conversion take place in cellular compartments called MITOCHONDRIA. We human inherit these mitochondria from our mother only. Father does not contribute these vital organelles. So mother is our SHAKTI. Thus, the tradition of worshiping her has not only philosophical roots but has deep scientific connection. The understanding of this fact also will help one to appreciate the ADVAIT principle, because ultimately everything represents ENERGY.
Following is the Gujarati translation of the above narration:
ગર્ભ એટલે જિવ અને બીજો અર્થ માંહેલું અથવાતો અંદર. ગરબો અંતરનું અજવાળુ છે. જે આદિશક્તિનું પ્રતિક છે. શિવ અને શક્તિ એકજ છે જે અર્ધનારીશ્વરના રુપે જાણીતું છે. શિવપંથ મુજબ આ જગતનું નિર્માણ શિવજિએ ક્ર્યું છે, જેનું પ્રતિક બિન્દુ છે, જે નિરંજન નિરાકાર છે. એ જ્યારે પ્રગટે છે ત્યારે વિશ્વનું નિર્માણ થાય છે. એટલે આ વિશ્વ શક્તિનું સ્વરુપ છે, જેને આપણે માયા પણ કહિયે છીએ. આધુનિક વિજ્ઞાનની સમજ પ્રમાણે આ વિશ્વનું સ્થાપન શક્તિથી થયું છે. આપણે જે કઈં અનુભવીએ છીએ તે શક્તિને લીધે. આપણામાં આ શક્તિ ભોજન દ્વારા આવે છે. જેનું ચયાપચ અને રાસાયણિક પ્રક્રિયાથી ATP (adenosine triphosphate)માં પરિવર્તન થાય છે. આ પરિવર્તનની છેલ્લી ક્રિયા શરીરના કોષોમાં આવેલા Mitochondriaમાં થાય છે. મનુષ્યમાં આ Mitochondria ફકત જનની અથવાતો માતામાંથી જ આવે છે. આ બાબતમાં પિતાનો હિસ્સો સુન્ય છે. એટલે માતા આપણી શક્તિ છે. આ પ્રમાણે શક્તિની પુજા કરવાની પ્રથાનું મુળ ફીલોસોફી સાથે વિજ્ઞાનમાં પણ સમાયેલું છે. આ હકીકતનું સમજવું અદ્વેત સિધ્ધાન્તનું પણ પ્રતિપાદન કરે છે.
Very nice. Could be a slow moving deevano garabo..