alphabetical list

[catlist id=101 orderby=title order=asc numberposts=-1]

25 thoughts on “alphabetical list

 1. Kandarp

  એક વિનંતી કરવાની છે , મારા facebook માં એક મિત્ર છે “બિહાગ ત્રિવેદી” જી તે “અનિર્ણિત” ના નામથી કવિતાઓ લખે છે , જો શક્ય હોય તો તેની એક-બે રચનાઓ અહી રજુ કરો. નાના કવિ છે પણ તેમને કોઈ એક સારા એવા પ્લેટફોર્મ ની જરૂર છે.
  જો શક્ય હોય તો તેની રચનાઓ અહી રજુ કરવા હું વિનંતી કરું છું અને આશા રાખું છું કે મને તેમની રચનાઓ અહી જલ્દી જોવા મળે…

  કંદર્પભાઈ

  Reply
 2. kaushik shah

  હુ ધિરે રે ચ્હેદો રે ધોલિ ધોલ્કા એક વેલ થિ પાન ફિકાઇ ગયુ સાભ્લ્વા માગુ ચ્હુ

  Reply
 3. Jagruti

  ફરમાઈશ-પ્રથમ પ્રભુજિ સાથે પ્રિત ન કિધિ ને એને મુઆ ટાણે સન્ત બનાવો…..

  Reply
 4. Jagruti

  ફરમાઈશ-બાળગિત- ટબુડિયો અને શાકભાજિ-મેઘનુષ

  Reply
 5. મેહરબાની કરીને આ બે ખુબજ સરસ ગુજરાતી ગીત ઉમેરશો જી ૧. હોંશ થી વધાવીએ અમે મોંઘેરા મેહમાન ૨. પ્રેમમા

  આ બંને ગીતો માંથી પેહલું ગીત હોંશ થી વધાવીએ નું સ્વરાંકન કદાચ બે રીતે થયેલું છે
  એક પુરુષ સ્વરમાં તો છે જ અને કદાચ સ્ત્રી ના સ્વરમાં પણ છે

  બીજું ગીત ડીડી ગીરનાર ના કાર્યક્રમમાં થી રેકોર્ડ કર્યું હતું
  કોનું છે કે કોણે ગયું છે એનો ખ્યાલ નથી

  તો બન્ને સરસ ગીતો આ સુંદર વેબસાઈટ ની શોભા વધારશે
  આભાર

  Reply
 6. navneet patel

  Respected My Dear Sir
  Please send me Bhagwati kumar Sharma MP3 kavya “Prabhu Mare Rudye Rahejo..”

  please send me emegency today

  Reply
 7. beena

  શબદ કેરિ પ્યાલિમા સુર નિ સુરા લૈ ને લ્યો અમે તો આ ચલ્યા
  this song is beautiful.can you play it?

  Reply
 8. Gaurangkumar

  I am searching for Gujarati prayer “Ek j daalana pankhi ame sahu ek j dalana pankhi, vihariye kadi aabhama unche udi udi kadi aaviye niche killol karata raheta umangi” which we used to sing during my school.

  If any one has remembered it fully or has in book please forward it to me.

  Jai shree krishna

  Reply
 9. Neha Parmar

  I am regular user of your services, and I appreciate your services.
  Thank you so much.
  I would like to hear the song “Koi premi jano ne puchho, aa prem bhulaay kyathi”.
  I tried searching the song here, but could not find.
  I request you to please upload the song here , if it is available in your data records.
  Thank you in advance.

  Reply
 10. Arvind Burde

  મને એક ગીતના શબ્દો માળશે?

  “ક્યાંક હૂં છૂ ને ક્યાંક તૂ છે
  ને સમય ચાલ્યાજ કરે છે.”

  આપણો અભિલાશી
  અરવિન્દ બુર્ડે
  આણન્દ,
  ગુજરાત

  Reply
 11. Arvind Burde

  I am looking for wordings of one gujarati song

  “ક્યાંક હૂં છૂ ને ક્યાંક તૂ છે
  ને સમય ચાલ્યાજ કરે છે.”

  Please help me find them.
  I just posted same request in gujarati.

  Yours Sincerely

  Arvind Burde
  Anand
  Gujarat

  Reply
 12. Jaydipsinh

  “અમે એક ડાળ ના પંખી”આપ આ ગિત શોધી આપશો તો આપનો ખુબ ખુબ આભાર….!!!

  Reply
 13. Nikunj Patel

  ઝવેરચંદ મેઘાણીનુ મન મોર બની થનગાટ કરે.. એ ગીત મૂકવા વિનન્તી..

  આપનો ખુબ ખુબ આભાર….!!!

  Reply
 14. Trupti

  આકાશવાણી અમદાવાદ -વડોદરા દ્વારા “આ માસનું ગીત ” અંતર્ગત રસિકભાઈ ભોજકનું સંગીતબદ્ધ કરેલ અને બનતા સુધી લાભશંકરભાઈનું લખેલ ગીત “સઈ મારું પિયર તોય મારું ગામ નહિ ” સાંભળવાની ઈચ્છા છે. બહુ સુંદર ગીત છે.

  Reply
 15. પ્રતાપ

  નમસ્તે !
  અત્યારે મારી ઉંમર ૬૦ વર્ષ ની છે પરંતુ હું જયારે ૭ થી ૧૩ વર્ષનો હતો ત્યારનું એક ગીત મારા અંતરમનમાં અવિરત ગુંજે છે અને ઈન્ટરનેટ ઊથલાવી નાખી પણ ક્યાંયથી મળતું નથી. હવે તો આ ગીત શોધવા શબ્દો ટાઇપ કરું છું ત્યાં તો મોનીટર ધ્રુજી ને આજીજી કરવા મંડે છે કે ભાઈ હવે પીછો મૂક તો તારી ભલાઈ. આકાશવાણી રાજકોટ પર અઠવાડિયામાં એક થી ત્રણ વખત આ લોકગીત પ્રસારિત થતું અને મારાં (સ્વ.) માતુશ્રી ગમે તે કામ પડતું મુકીને સાથે ખાલી ગાતાં જ નહીં પણ મને પણ ભેગો લઈને રમતાં. સાત સાત વર્ષો સુધી ચાલેલી આ અખંડિત્ ઘરેડ નાં મૂળમાં રહેલ એ લોકગીતના શબ્દો છે……
  ” દૂર દ્કખ્ણમાં ડુંગરા ડોલ્યા ને મોરલા બોલ્યા રે, આજ વર્ષાના વાયરા વાયા ને મનડાં ડોલ્યાં રે ”
  એ ગાયકવૃંદ ઘણું પોપ્યુલર હતું પણ નામ યાદ આવતું નથી. જો કોઈ હિસાબે આ ખોવાયેલું એક મોતિ આપ કોઈ શોધી આપો તો આપનો ઋણી રહીશ એટલુંજ નહીં પણ મારાં સ્વર્ગસ્થ બા નાં આશિર્વાદ્ આપને મળશે.
  અભિલાષી ……
  પ્રતાપ. (યુ એસ એ થી)

  Reply
 16. BHARATCHANDRA SHAH

  Dear sir

  I am Bharat Shah from Surat have lyriced some gujarati Garba.As i am not professional lyricst but i have craze of Garba and Raas.I have inspired from some gujarati Singer and musicians. i wish my Garba to be presented here so as i can get platform.

  Thanking You
  Bharat shah

  Reply
 17. BHARATCHANDRA SHAH

  Dear sir

  Dear sir

  I am Bharat Shah from Surat have lyriced some gujarati Garba.As i am not professional lyricst but i have craze of Garba and Raas.I have inspired from some gujarati Singer and musicians. i wish my Garba to be presented here so as i can get platform. i am new in this field i dont have an idea of publishing,marketing

  Thanking You
  Bharat shah

  Reply
 18. Meghan parekh

  I m searching for mataji stuti,written by sure thakar mehul,sung nd composed by aashit desai,hey akhil jagdambika ma hey bhavani namostute .please help me
  ગોરુ વિશાલ ભવ્ય ભાલ, વળી સોહ છે
  વિશાળ સાગર.
  માંકડ,મંકોડી,હાથી ને ઘોડા, આઘો
  રાખ્યો એક વાનર,
  નરસિહ મહેતાના અમે બાળક,અમે નાતે
  નાગર… અમે નાતે નાગરff

  Reply
 19. Bharat K. Oza

  મને સામ્ભળવુ અને વાચવુ ગમશે – એક મનડુ ને બેીજેી માયા, એના મિલન મધુરા હોય્…..
  આકાશવાણેી રાજકોટ પર આ ગેીત બહુજ આવતુ હતુ.

  Reply
 20. Bharat K. Oza

  એક મનડુ ને બેીજેી માયા, એના મિલન મધુરા હોય્……
  આ ગેીત આકાશવાણેી રજકોટ પર સાભળવા મળતુ હતુ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *