હિન્દી ફિલ્મોના Legendary ગાયક – મન્ના ડે – હવે આપણી વચ્ચે નથી. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી આપણા સૌ તરફથી. આમ તો એમણે ગાયેલા ૪૦૦૦ થી વધુ હિન્દી ગીતોમાં એટલા બધા જાણીતા અને ગમતા ગીતો છે કે એનું તો કલાકો ચાલે એટલું લાંબુ playlist થાય. અને કોઇક દિવસ એ પણ લઇ આવીશ. આજે સાંભળીએ એમનો કંઠ મેળવીને અમર થયેલા આ ચુનંદા ગુજરાતી ગીતો!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
- રામદેવપીર નો હેલો….
- આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ
- ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ
- ગુરુ ચરણોની હું રજકણ છું – કાંતિ અશોક
- જાગને જાદવા… – નરસિંહ મહેતા
- સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા
- લાગી રે લગન – રાજેન્દ્ર શાહ
- હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ
- પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર
- રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ – મરીઝ
- સમરું સાંજ સવેરા… – રવિરામ
- જીવનનો માર્ગ – ‘બેફામ’
- વૈષ્ણવજન – નરસિંહ મહેતા
- ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી