ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! - સુરેશ દલાલ

સ્વર : નીરજ પાઠક ; સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી

This text will be replaced

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

————-

25th May :
Happy Marriage Anniversary to the very special couple :)

42 comments to કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! - સુરેશ દલાલ

  1. Vivek
    May 24th, 2007 at 4:22 pm

    Amazing….Keep it up.
    Happy Marriage Anniversary to that special couple!!

  2. harshad jangla
    May 24th, 2007 at 6:57 pm

    ઘરની દિવાલને ગુલાલ કરે છે…
    સરસ

  3. sarita
    May 24th, 2007 at 6:57 pm

    Aa….haa…ha ketli sunder vaat ! jene potana pati ne hruday thi prem karyo hoi tenu ghadpan aavu ja sunder hoi. Hu mara pati ne khub caahu chu.ane aa geet ma hu amara ja ghadpan nu pratibimb joi saku chu.so…..cute.Ha…ha….Bahu ja game tevi kruti che ane pachi shyamal - saumil na aavaj ma. kaik lakhvanu man thay che.
    “Dosi Dosa nu etlu dhyan rakhe che ke
    Bhagawan ne pan temno mahylo ek lage che”
    (Etlo badho prem ke ek ja aatma.dosa ne kai thai ne dosi ne feel thay. So…..cute.Bhagwan pan temne joi ne vichar kare ke aa banne ne chuta ja padva sakya nathi.aa janma ma pan nahi ane koi janma ma nahi. saras jodi saathe ja rakhvi padse.he ne?)

  4. Pravin Shah
    May 24th, 2007 at 11:56 pm

    કમાલ કરે છે
    એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે…….
    ઘરની દિવાલને ગુલાલ કરે છે.

    સુંદર ગીત!

    Happy Marriage Anniversary to the very special couple

    આભાર.

  5. Himanshu Zaveri
    May 25th, 2007 at 12:36 am

    nice song, Happy Marriage Anniversary to that special couple.

  6. dwija
    May 25th, 2007 at 1:26 am

    thanks didi!……

  7. Chintu
    May 25th, 2007 at 5:41 am

    hmmm….. good luck :)

  8. Bhadresh
    May 25th, 2007 at 3:26 pm

    હવે કોઇ ડોસા એ ડોસી ને શુ ક હ યુ?

  9. Rashi Sonsakia
    May 25th, 2007 at 3:40 pm

    KAMAL KARE CHE-aa geet sambhadi ne khub maja aavi.Thanks jayshree auntie for keeping such a nice and melodious song.

  10. very special couple
    May 25th, 2007 at 7:43 pm

    આભાર જયશ્રી, તારા પ્રેમનાં ટહુકા બદલ… આ જ ગીતને તું અમારી ષષ્ઠીપૂર્તિ પર પણ મૂકજે હોં! ;-)

  11. Rashmita lad
    June 1st, 2007 at 9:09 am

    good. kamal na che prem na tahuka.

  12. Rajendra Trivedi, M.D.
    October 1st, 2007 at 7:48 pm

    THANKS JAYSHREE!
    YOU MADE HASYADAR AND OUR BIRTHDAY…
    WE ARE STARTING SECOND YEAR ON OCTOBER 2nd…..

  13. Rakesh Trivedi
    October 12th, 2007 at 5:39 pm

    વાહ, શુ ગીત લખ્યુ છે. સરસ કલ્પના છે. હેટ્સ ટુ સુરેશ દલાલ અને હેપી બથ્ડે ( ઓક્ટો, ૧૧ ).

    કમાલ કરે છે

  14. All we need is to “dream dream dream” — Perfect Dream for 70es. « Rakesh’s Chai Time - Come, Sit, Chat & Buzz me
    October 13th, 2007 at 11:50 am

    [...] NOTE: if you want to listen gujarati peom listed above then visit http://tahuko.com/?p=750 [...]

  15. Yogesh Shah
    October 15th, 2007 at 4:02 am

    First of all Thanks to Shyamal Munsi, for comming at Nadiad & Grew interest in gujarat gujal & Geet.
    Kamal Kara Chhe………. Come every year at our city

  16. ramta jogi
    May 14th, 2008 at 11:26 pm

    એક એક્વિશ વર્શ ન યુવાન ને પન દોસો બન્વનિ ત્વરિત ઝન્ખ્ના જગાડે એવુ સુન્દર મઝા નુ ગિત્……………….
    અને ગિત પણ કમઆ.આ.આ.આ.આલ કરે

  17. Mehul
    May 30th, 2008 at 8:33 pm

    ઍક્ષેલેન્ત્!

  18. HARITA
    September 7th, 2008 at 1:38 am

    KHUB J SARAS

  19. Maulik Shah
    September 29th, 2008 at 11:52 am

    i m unable to listen complete song. It runs only upto 4.40 seconds. Kindly suggest.

  20. rahul
    October 29th, 2008 at 4:36 pm

    I m unable to listen song

  21. HARSHA
    November 9th, 2008 at 10:33 am

    I m unable to listen song.

  22. farid
    November 9th, 2008 at 7:38 pm

    I m unable to listen song

  23. tina
    November 21st, 2008 at 8:16 pm

    no voice, unable to listen this song

  24. Jigisha
    January 22nd, 2009 at 5:15 am

    Not able to listen this song. I have tried several times. I am able to listen other songs. Please let me know, I would love to listen to this beautiful song.
    I am enjoying your site very much. Excellent job.

  25. BHUPENDRA JESRANI
    January 31st, 2009 at 9:58 pm

    NO SOUND!!??? BUT I FEEL THIS IS USUAL….AS SO MANY HAVE SAID THE SAME THING…CAN PLEASE DO SOMETHING!!???

  26. bhadra doshi
    February 16th, 2009 at 5:14 am

    not getting sound will you please fix it?

  27. Jayshree
    February 16th, 2009 at 5:39 am

    The sound of this song has been restored. I am really sorry for such a long delay.

    Thank you.

  28. જય પટેલ
    February 16th, 2009 at 10:02 am

    ચુલબુલ ગીત ફરી ગુંજતુ કરવા બદલ આભાર.
    લોકોનું કહેવું છે કે ડોશી તો આમ કરી
    ડોશાને શાને બગાડે..?
    કવિ સુરેશ દલાલે વાસ્તવિકતા ને શબ્દોમાં ઢાળી સુંદર ગીત રચ્યું.

  29. Harsukh Doshi
    February 17th, 2009 at 8:06 pm

    Thanks!
    Bhadra forced me to hear this song,
    caught my ears and asked me that what she is not doing for me? At the age of 74 what I have to say?

  30. pravinbhai shah
    April 5th, 2009 at 4:09 pm

    દોસા,દોસિ સાથે દિકરિ થોદા દિવસ માતે આવિલાગેચ્હે, તેને રોકશો,

  31. rajnikant.a.shah
    May 26th, 2009 at 10:46 am

    દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
    ઘરની દિવાલને ગુલાલ કરે છે.
    why not dikaro. ?

  32. pinal
    July 19th, 2009 at 10:45 pm

    its very nice
    bda couple aava hoy to saru kvay
    gud i m very impress
    thx

  33. shailesh jani
    July 25th, 2009 at 12:57 pm

    કોને કિધુ કે “લાઈફ બિગિન્સ આફ્તર ૪૦” હકિકત મા તો “લાઈફ બિગિન્સ અફ્તર ૬૦/૭૦,,,,,,”

    સરસ ગિત ચ્હે “ઘદપન કોને મોક્લ્યુ રે,,,,,,,, નોતુ જોઈતુ ને શિદ આવિયુ રે…” તો આ ઉમર મા જ ખરેખર પ્રેમ નિ હુફ નિ જરુર ચ્હે.

    શૈલેશ જાનિ

  34. Suverna shah
    August 6th, 2009 at 8:09 pm

    ખરેખર આ ગિત જ કમાલ કરે , કેવુ સરસ! ધન્યવાદ.

  35. bhartideepakthakkar
    August 24th, 2009 at 10:16 pm

    મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તા જેવુ ગિત

  36. purvi modh
    September 11th, 2009 at 12:50 am

    bahu saras lagyu..aa geet sambhalvani bahu maza aave che,main bahu time sambhlyu 6 aa geet.ane maru favourite thai gayu 6.aa geet sambhlt j amara bhavishya ma pahochi javanu man thay 6, ane thay 6 ke amaru future pan aatlu saras hoy.aa geet main bhavishya mate lakhi rakhyu 6…..thanks…

  37. Gulab Mistry
    September 27th, 2009 at 4:18 pm

    sureshbhai, bus tame kamal kryej jao

    bahuj maja ave chhe lkaranke ame banne doda thaya chhe

  38. Happy Birthday … to.. વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ | ટહુકો.કોમ
    October 11th, 2009 at 5:25 am

    [...] - કમાલ કરે છે… [...]

  39. sulekha chewle
    October 20th, 2009 at 6:57 pm

    Dost jevi dikri ni upama khub sunder

  40. mehmood
    December 31st, 2009 at 6:39 pm

    અરે કમાલ તો સુરેશ દલાલ કરે છે…
    કેવો મસ્ત પ્રાસ છે… ‘કમાલ’..’દલાલ ‘ Good yaar !!

  41. rajnikant shah r
    January 3rd, 2010 at 12:35 pm

    nice presentation.
    now doso wants extension in his job and dosi to wants extension in her job .
    they will miss this. !

  42. jainendra jani
    January 28th, 2010 at 11:38 pm

    વાહ દ્લાલ સાહેબ ને કોટી કોટી નમન ,વ્હાલ નિ ના કોઇ ઉમર ના હોય તે આનુ નામ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>