રેડિયો 13 : પ્રણય ગીતો

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

1. તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

2. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

3. કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

4. પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી

5. પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

6. નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

7. કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

8. એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

9. એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

10. ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ

11. પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

12. સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત

85 thoughts on “રેડિયો 13 : પ્રણય ગીતો

 1. Kanva GAndhi

  ખરેખર ખુબ્જ સરસ, ઘના વખત પચ્હિ અત્લા સરસ ગુજરતિ ગિતો સમ્ભલ્વ મલ્યા. મજા અવિ ગયિ.

  Reply
 2. Hitesh Pandya

  Beautiful website.બહુજ મજ્જ્જા આવી.Excellent selection of LOVE songs.thanks to nice songs Thank yu Tahuko.

  Reply
 3. pradip shah

  ખુબ ઉમદા કાર્ય કરેી રહ્યા ઑ. આભાર . બે સુચન –

  ૧.રેડેીયો મા મુકેલા ગેીતોનુ લિસ્ટ પણ જોવા મલે તો ગમતા ગેીત ઉપર તરત જઈ શકાય્.
  ૨. પ્લે લિસ્ટ બનાવેી શકાય્ જેમા જુદા જુદા સ્ટેશન પર ના ગેીતો ઉમેરેી શકાય તો મજા પડે જાય્.

  Reply
 4. Sudha Bhatt

  નમ્બર ૪ ના ગાયકઃ આલાપ દેસાઈ. નમ્બર ૫ ના ગાયકઃ હેમાન્ગિની દેસાઈ.

  Reply
 5. Mitali Thakkar

  Khub j saras sangrh chhe. “kamal kare chhe” ane “Em puchhi ne thay nahi prem” khubj pasand aavya.varamvar sambhadvanu man thay chhe.

  Reply
 6. Jashvant.Goswami

  જયશ્રિબેન આભાર બધા ગિતો ખુબજ ગમ્યા. અમેરિકા મા તો આ બધુ મલવુ મુશ્કેલ છે…

  Reply
 7. SATISH DALAL

  After many days I had an oppertunity to listen these Pranay Geeto.I made the computer on along with my other routine work and was much delighted .Thanks.

  Reply
 8. Jitendra Patel

  આ તો મારે મનને મનાઈ લે તેવુ ગિત ચ્હેન બાપુ

  Reply
 9. Priyanka

  અદભુત જયશ્રી બહેન, ખુબજ સરસ સંગ્રહ છે ગીતો નો… ખરેખર હૃદય પ્રફ્ફૂલ્લિત થઇ જાય છે જયારે જયારે ગીતો સાંભળીયે ત્યારે… ખુબ ખુબ આભાર…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *