Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
૦૧ અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા
૦૨ ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો – રમણભાઇ પટેલ
૦૩ અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો – મુકેશ જોષી
૦૪ છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે – તુષાર શુક્લ
૦૫ તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા
૦૬ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે – રમેશ પારેખ
૦૯ ના, ના, નહીં આવું, મેળે નહીં આવું… – હરીન્દ્ર દવે
૧૦ પધારો વસંતો…આ આંગણ સજાવો..! – કમલેશ સોનાવાલા
૧૧ મુલાકાત પહેલી હતી – શોભિત દેસાઇ
૧૨ તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર
૧૩ આહા એટલે આહા એટલે આહા…. – મુકુલ ચોક્સી
પહેલા મુકેલી પ્રણયગીતો ની રેડિયો પોસ્ટ અહી જુઓ –
રેડિયો 13 : પ્રણય ગીતો રેડિયો 16 – પ્રણયગીતો (૨)
ખુબજ સરસ ગીત છે.
ખુબજ સરસ રિતે ગવાયેલુ ખુબ સરસ ગીત ,મન મા વસિ ગયુ.આપ નો ઘનો જ આભાર ,ખુબ ખુબ શુભેચ્ચાઓ .
કિબોર્દ મ બરાબર લખતુ ના હોવથિ અહિ ગુજરતિ ભાશા બરાબર નથિ.
good collection and post.
પરિચિત ગેીતો,પણ ટહુકો પર વાગે ત્યારે આનન્દ અનેરો આવે.
આભર્.