એવું કૈં કરીએ – રમેશ પારેખ

2 દિવસ પહેલા ધવલભાઇએ આ ગીત લયસ્તરો પર મુક્યું, એટલે આ ગમતીલું ગીત ફરીથી યાદ આવ્યું. જ્યારે પહેલીવાર સાંભળ્યુ, ત્યારે કદાચ આખો દિવસ આ એક જ ગીત સાંભળ્યું હતું. ખરેખર ઇચ્છા થઇ ગઇ હતી કે ગોફણમાં ચાંદો ઘાલીને ફેંકુ એના ફળિયે.. :)

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : ઉદ્દયન મારુ
Album : નિર્ઝરી નાદ

chando

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

—————————————–

Happy Wedding Anniversary to a very special couple.. :)

19 thoughts on “એવું કૈં કરીએ – રમેશ પારેખ

 1. pragnaju

  ઝરણાનાં સ્વરમાં ખૂબ મધુરુ લાગે છે
  યાદ આવી
  ઝૂમતા રોકી શકે છે કોણ ? કઇ રીતે ?
  આંસુનાં ઝાંઝર અને કંકણ બનાવીએ.
  કેવી મઝાની ભૂલચૂકને રંગોળીમાં ફેરવવાની વાત !

  Reply
 2. ચાંદસૂરજ

  પ્રણયના સંબધોની રંગોળીમાં પૂરાયેલાં પ્રેમ અને વિશ્વાસના રંગોની કિનારીમાં રહી જવા પામેલી એ ભૂલચૂક અને ક્ષતિઓને ક્ષમાની પીંછી વડે કંડારી,મઠારી એને નવરંગનો નવલ ઓપ આપી, ફરી સજાવવાની વાત કવિ કેટલી સુંદર રીતે કરે છે.

  Reply
 3. Pingback: લયસ્તરો » એવું કૈં કરીએ - રમેશ પારેખ

 4. shriya

  આજે બસ એમજ આ ગીત સાંભળવાનું મન થયું અને પાછું સાંભળ્યું…મજા આવી ગઈ!!!

  Reply
 5. shroff jignasha

  hi, jayshri ben
  u r doing wonderful job for gujarati bhasha…
  i love ur work
  i love all this songs
  this one is very beautiful..
  may be after listining this song someone through moon so i cant find in the sky….

  Reply
 6. LAXMIKANT THAKKAR

  ૅૂ’ઍવુ કૈ કરીઍ ‘….ગમ્્યુ અિભ્નન્દન્! ” ઈ-મેલ ” એડ્રેસ્ મોકલ્શો? તમનેે “કઈ્ક્” મોકલ્વુ છે.
  ે!

  Reply
 7. Renison

  Good to listen the arrangement what we don’t see generally in gujarati songs. Nice use of Guitar especially the clean tone. The rythm is still more electronic and easy to make out.
  Zarnaben sounds amazing.
  I would love to listen few more from Udyanbhai.
  This song is a complete package. Congrats!
  Thanks Jayshree for this nice post.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *