રેડિયો 15 : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો ગીતો ના શબ્દો માટે નીચેની લીંક પર ક્લીક કરો

૦૧ – આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ
૦૨ – એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ
૦૩ – આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ
૦૪ – ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ
૦૫ – કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ
૦૬ – કોઈ કહેતું નથી – મનોજ ખંડેરિયા
૦૭ – ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે – રઇશ મનીઆર
૦૮ – હસ્તાક્ષર – શ્યામલ મુન્શી
૦૯ – સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ
૧૦ – લ્યો, અમે તો આ ચાલ્યાં – તુષાર શુક્લ
૧૧ – તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે.. – અવિનાશ વ્યાસ
૧૨ – તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ
૧૩ – પાનખરોમાં પાન ખરે – મુકેશ જોશી

17 replies on “રેડિયો 15 : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શી”

 1. rajeshree trivedi says:

  રેડિયો નરસિઁહ મહેતા ફ્ર્રી ચાલુ કરશો.એવી જ રીતે કવિઓની રચ્નાઓ સળ્ઁગ સાઁભળી શકાય તે માટે સુ.દ, હ્રરિન્દ્ર દવે, રાજેન્દ્ર શુકલ, વેણીભાઇ ,ર.પા, જેવા રડિયો સ્ટેશન કર શકો તો મજા પડે.હુઁ એક સરસ ગીત મોકલવા ઇચ્છુઁ છુ.ગમે તો રજૂ કરશો.

 2. Rajendra says:

  I really liked Tahuko website.
  I am reintroduced to my GUJARATI after 4 decades
  Thanks

 3. Chandrakant Lodhavia says:

  જયશ્રીબેન,
  રેડિયો ૧૫ : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શીના ગીતો નું રેડિયો આલ્બમ ગમ્યું. રાજશ્રી ત્રિવેદીને જણાવાનું કે રેડિયા ઉપર જમણે ખૂણે આપેલ રેડિયોના ટાઈટલ ઉપર ક્લીક કરી પાછળ જશો તો રેડિયો ૯ નરસિંહ મહેતા ના ગીતો સાંભળી શકશો.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 4. Dear Jayshreebeh,

  i am really very thankful to you, you are really doing the excellant job in gujarati sugam sangeet by post them on website and by that way we people feels very near to our language and culture. our gujarati culture is really rich in compare to others i.e.social, music, etc., jayshreeben, in past i also write you regarding some gujarati poet of baroda city,gujarat and their work in gujarati litrature like satish danak. please if possible please try to accommodate him.

 5. viral kumar jani says:

  ગરવિ ગુજરાત નિ જય જય

 6. Nimish Patel says:

  મજા આવી ગઈ.આખા વિશ્વ માં ગુજરાત ને ધબકતુ રાખે છે,આ ટહુકો.

 7. Rak from Chicago says:

  Dear Jayshreeben, I am sure you had a set of objective criteria when you made your selection of this “radio” (album). However, is it too late or even possible to add “Mosam Nu Khali Naam Chhe” to this album? I beleive that is perhaps one of the best production of the Munshis. If you could add, it will bring this album to the point of perfection.

  Many thanks for everything you do for the entire Gujarati community and literature, worldwide. We are eternally indebted to you for your “service”…

  Rak from Chicago

 8. Natu Solanki says:

  આ ગીતે તો ખરેખર મને એની પાછળ ઘેલો બનાવી દીધો છે. વારંવાર સાંભળ્યા કરીએ તો પણ મન થાકતું જ નથી….. ધન્યવાદ ….નટુ સોલંકી,અમદાવાદ

 9. રાખના રમકડા ગીત શ્યામલ સૌમીલના કંઠ ગવાયેલ છે તો તેને પણ ટહુંકો ડોટ કોમ પર મુકવા વિનંતી છે.

 10. jigo says:

  maare ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ A geet shambhadvu kay thi mane kai khabar na padi so you can halp me.

 11. jigneshsangani says:

  મઝા આવી ગઈ …કામ કરતા કંતટાળો આવે ત્યારે સામભળિ ને ફેર્શ થઇ જ્વાય ..

 12. શ્રી તુષાર શુક્લની રચના, શ્રી સૌમિલ મુન્શીનું સ્વરાંકન તથા તેમના જ દ્વારા ગવાયેલ આ એક અત્યંત સુંદર રચના છે. વારંવાર સાંભળવી ગમે તેવી રચના છે.

 13. Darshan Upadhyay says:

  ખરેખર ખુબજ સરસ લાગ્યુ..ગુજરાતેી સુગમ સન્ગેીતનિ સુવાસ ફેલાવવા બદલ તમને દરેકને અમારા તરફથિ ખુબ ખુબ ધન્યવાદ!!!

 14. JOLLY says:

  શ્યામલભઇ,સૌમિલભઇ તથા આરતિબેન…..આપનિ માત્રુભાશાને જિવન્ત રાખવા આપલોકો જે મહેનત કરો ચ્હો તેના માતે!!!!આપના ગેીતો આજ રિતે અમને આન્દિત કરતા રહેશે તેવિ આશા સાથે…જય હાતકેશ!!!!

 15. Chaula says:

  very very nice. i like it so so so much

 16. jignesh sangani says:

  jAYSHREE BEN,

  Khub j maza avechhe jayere pan sambhali ye chhiye tyre man khub lhush thai jay chhe . Hu to maro bussiness karata, mail karata, vato karata aa website ne hazara huzur j arakhu chhu.mane gujarati gazal/geet khub j game che ane te kya sabhalva teni muzavan dur thai gayi che.

  abhar.

  jignesh

 17. chandrakant Lodhavia says:

  જયશ્રીબેન,
  રેડીયો વિભાગમાં લગ્ન ગીતો અલગ ભેગા કરી મુકશો તો પ્રસંગમાં વધુ માણી શકાશે. તેમજ નવી પેઢી જે હવે પ્રસંગોપાત નથી ગાઈ શકવાના તેમને મદદરૂપ થઈ શકાશે. સાથે સાથે આપણી લગ્ન પ્રથા ના કલ્ચર ને જીવતું રાખી શકાશે. દેશ વિદેશમાં વસતા ગુજરાતી કુટુંબોને ભારતની લગ્ન પ્રથા નો સંદેશો જગત માં ફેલાવાનો મોકો મળ્શે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *