સ્વર અને સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.
સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.




February 5th, 2007 at 10:58 pm
સુંદર ગઝલ… આ ગઝલ મુકેશ જોશીના પોતાના અવાજમાં ગયા મહિને જ સાંભળી…. મુકેશ જોશીની ગઝલપઠનની પોતાની આગવી જ શૈલી છે..
February 6th, 2007 at 4:49 pm
the only word that came out after reading this gazal was “wah wah”. hats off to the poet for writting such a fine gazal. selection of words and the feelings they convey are just superb. thanks tahuko.com for bringing such a nice thing.
paresh pandya
February 7th, 2007 at 5:00 pm
મુકેશ જોશી નું નામ યાદી માં ન મળ્યુ. પરિચય આપો તો સારું
-હર્ષદ જાંગલા
એટલાન્ટા યુ એસ એ
February 9th, 2007 at 9:42 am
ખુબ સરસ્ આ ગઝલ તો હુ કેટ્લાય વખત થી શોધી રહ્યો હતો. આજે વાંચવા મળી. ખૂબ ખૂબ આભાર્ તમારો.
હવે સાંભળવાનો લ્હાવો ક્યારે આપશો?
August 30th, 2007 at 6:45 pm
વાહ! ખુબ સુંદર…
August 30th, 2007 at 7:42 pm
Very Nice Gazal….Keep it Up
August 31st, 2007 at 11:21 am
Here in Canada , the whole surrounding is green green fantastic zaburdust kudarat na darshan che , but within next month after Fall season and as winter approaches all nature will be as in this Geet, pankhar ma saalu laagu aave, you cannot imagine, real Sakhat laagi aave…yaad aavta j saalu laagi aave
A very sad part of Canadian life….saalu laagi aave
I think Mukeshbhai must had visited Canada and wrote this
September 2nd, 2007 at 11:15 am
ખુબજ સુદર રચના, આખો દિવસ મન મા આ ગિત રહયૂ. આભાર.
September 3rd, 2007 at 4:57 am
હૈ ખુબજ સુન્દર વેબ્ સાઇત ચ્હે
September 3rd, 2007 at 3:17 pm
hey!
this saong had made a big impact on me wen i 1st heard it…in a live program from shyamal-saumil!!!
I remembered the half song from that only day@@
thnaks for sharing
October 26th, 2007 at 7:33 pm
when i came inside my room my friend was listening this song . i liked that words and song.than i listened it so many times. i really thank full to my friend and person who sang this song.
August 26th, 2008 at 12:49 pm
અતિશય સું્્દર ગઝલ.હમણાં શનીવારે જ ભાઈ શ્રી મુકેશ જોશી ને અહીં વડોદરામાં સાંભળયા. કવીતા રજુ કરવાની રીત અફલાતૂન અને ખૂબજ ભાવવાહી થઈને પોતની રચનાઓ આપણી સાથે શેર કરે છે. કવીના સ્વમુખે એમની રચનાઓ આનંદ અનેરો જ હોય છે.
August 30th, 2008 at 3:33 pm
it is realy good gazal. If posiblety for this gazal listen than it realy good.
August 31st, 2008 at 10:16 am
ખુબ સરસ ગઝલ્ . તમારો ખુબ ખુબ આભાર્.
August 31st, 2008 at 8:49 pm
Excellent Ghazal by Mukesh, and of course beautiful composition by Saumil Shyamal.
Saameni Footpath…is a great and very sensitive thought.
Jayshree, you may try to get Manoj Khanderia’s ghazal ” Laal Ghoom Taap Ma..”composed and rendered by Saumil Shyamal. It’s really beautiful.
October 1st, 2008 at 9:15 am
[...] Picture courtsey: tahuko.com/?p=605 [...]
February 13th, 2009 at 12:36 am
mukeshbhai ni gazal/geet bahu j saras hoy chhe
February 13th, 2009 at 3:27 pm
Amazing collections, I am fond of Gujarati Gazals and this is like encyclopadia.
Since I get to know about this website, I dont miss any chance to surf this for new updates..
Keep it up…
July 4th, 2009 at 10:57 pm
ગુજરાતિ ગઝલ સામ્ભલિને દાદ એન્ગ્લિશ્મા આપે ત્યારે સાલુ લાગિ આવે.
ખુબ જ સુન્દેર રચના અને તેથિ ય સુન્દેર આવાઝ્મા
કાશિશ્
જોદનિ બદલ માફિ માન્ગુ ચુ.
સાલુ ફાવ્તુ જ નાથિ.
March 18th, 2010 at 12:51 am
ઝાડનો આખો વાન ખરે……… પાનખરનુ સચોટ શબ્દચિત્ર.ખાલી મ્યાન મળે.. સુન્દર શેર.
March 19th, 2010 at 8:47 pm
અદભુત ગઝલ અને ભાવવાહી ગાયકી. જાણે કે મર્ફીઝ લૉ સમજાવતી ગઝલ. વારંવાર સાંભળ્યા કરીએ તેવી ગઝલ.
April 15th, 2010 at 1:32 am
મુકેશ જોશીની અદભુત ગઝલ !
ખુબ જ સુદર રચના.
April 15th, 2010 at 12:18 pm
મજાનિ ગજલ ,મજા આવિ સમ્ભલિ ને સમન્વય્૨૦૦૯ નિ કેસેટ મા પન આ મલસે.
May 20th, 2010 at 10:24 am
Wonderful website and thanks for extreme good collection.
Thanks
July 8th, 2010 at 2:54 am
Sallu lagi ave chhe……..Just found this website! thanks to my brother and offcource yoy.