હસ્તાક્ષર – શ્યામલ મુન્શી

‘શ્યામલ – સૌમિલ’ નિર્મિત હસ્તાક્ષર સિરિઝનું ટાઇટલ ગીત.

શબ્દો : શ્યામલ મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સૂર : જગજીતસીંગ
આલબ્મ – હસ્તાક્ષર
Marketed by : TOUCHING TUNES

hastakshar1

.

( શ્રી સૌમિલભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી )

અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઇને ખુશ્બુ વહેતી ઘર ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછીં રંગ ભરે ને દ્ર્શ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

25 replies on “હસ્તાક્ષર – શ્યામલ મુન્શી”

 1. manvant says:

  સૂર- શબ્દના શ્વાસ સહિયારા થાય હસ્તાક્ષર !
  અજોડ પ્પંક્તિઓ છે !અભિનંદન !

 2. Anonymous says:

  Khoob j saras rachna.
  ema pan shymal-saumil ane jagjit singh no sang hoi, to vaat j kain or hoi.
  hastakshar ni CD US ma kya madi shake ?

 3. Jayshree says:

  With my next post from Hastakshar ( which may be sometime in next week ) I will provide the info about availability of TOUCHING TUNES products in USA.

  I will have that info by that time.

 4. Ashish Joshi says:

  Excellent!! Excellent!!

  Ashish Joshi
  Rancho Cordova Sacramento
  CA

 5. Ramesh shah says:

  ‘અંતર ના પાને હળવેથી’આ રચના લગભગ દિવસ માં એકાદવાર તો સાંભળું જ, પણ આજે જ ધ્યાન ગયું. આ રચનાના શબ્દો તુષાર શુક્લ ના છે નહીકે શ્યામલ- સૌમીલ નાં.ગીત સાઈટ ઉપર મૂકાયાને સમય ઘણો થઈ ગયો છે છતાં સુધારી શકાય તો સારું

 6. Ramesh shah says:

  ‘અંતર ના પાને હળવેથી’આ રચના લગભગ દિવસ માં એકાદવાર તો સાંભળું જ, પણ આજેજ ધ્યાન ગયું. આ રચનાના શબ્દો તુષાર શુક્લ ના છે નહીકે શ્યામલ- સૌમીલ નાં.ગીત સાઈટ ઉપર મૂકાયાને સમય ઘણો થઈ ગયો છે છતાં સુધારી શકાય તો સારું

 7. Jayshree says:

  આદરણીય રમેશભાઇ,
  મારી પાસે જે હસ્તાક્ષરની CD છે એ પ્રમાણે ટાઇટલ સોંગ સાથે આ માહિતી છે.
  Lyrics : Shyamal Munshi
  Composed by :Shyamal – Saumil Munshi
  Singer : Jagjit Singh
  Recorded at : Western Outdoor (Mumbai)
  Recordist : Avinash Oak.

 8. […] આ ગીત અહીં સાંભળો…! http://tahuko.com/?p=369 (સૌજન્યઃ ટહૂકો.કોમ) […]

 9. sneh says:

  jagjit singh kai pan gaye..mane avkarya che!!:)

  wah..sur shabd na thaye hridaya par sahiyara hastakshar…

 10. tejas says:

  વાહ શુ વાત ચે!! ખુબજ સરસ !! ભાઇ આતો સિધે સિધા હ્રિદય પર ના હસ્તાક્શર ચે!! વાહ!! વગર વરસાદે ભિન્જવિ જાય તેવુ વાતાવરન ચે!!

 11. Devangi Dave says:

  I am in USA but still listen to our music.Tahuko is my favorite site. Particularly this song has made “HASTAKSHAR” on my heart. Specially words like “વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર” makes me feel like that. I am really proud of all who contributed in making this song touching and special.

 12. Jaymin Bhachech says:

  “HASTAKSHAR” ne rubaru manya no lahavo kaik alag j che. Hu etlo sad naseeb chu ke Shyamalbhai ane Saumilbhai ne pratyax pane GNFC, Bharuch na munch uppar swayam dolta ane loko ne dolavta nihalya che. GNFC na aayojak tarike garv levo j ghate ke GNFC ni kala premi janta ne aavi Gurjar Vibhujitio sathe aamukh karva no avsar sanpadyo. Haal hu Canada sthayi thayo chu pan e sansmarano avismaraniya che ane raheshe. Garvi Gujarat ni khamirvant sanskruti ne sachvi rakhva ma aa parivar no ghano moto falo che. Keep it up Dear Shyamalbhai, Saumilbhai & Aartiben

 13. smair soni says:

  હુ એક સરસ ગિત જે સ્યામલ સૌમિલ એ ગયુ હતુ એને સોધુ ચ્હુ . સબ્દ ચ્હે ….આ માનસ બરાબર નથિ….અને બિજુ ચ્હે …સાવરિયો…મારો સાવરિયો …

 14. Dilip says:

  IF YOU CLICK TO LISTEN THIS SONG THAN DIFFERENT SONG IS PLAYING..pURA THASHE MARA KOD..tHANKS

 15. Jayshree says:

  Dilipbhai,

  I checked once again, and here I can listen the same song when you click on the play button.  May be you have the song playing in another window opened for tahuko.

 16. sandy says:

  thenxxxx કેમ કે આટ્લુ બધુ એક જ જગ્યા પર મળે ,
  મને એવુ હતુ કે મારી પાસે જેટ્લા ગુજરતી ગીતો છે તેટ્લા ગીતો કોઇ પાસે નહિ હોઇ.but tahuko.com is the best.i say again tehnxxx

 17. siddharth desai says:

  હુન માનુ ચ્હુ કે શ્રેી જગ્જિત્સિન્ઘ્નુ આ પહેલુ ગુજરાતિ ગિત ચ્હે એ પચ્હિ તેમને શ્રઇ મરુઇઝ્ના ગઝલ ગઐ

 18. HASMUKH PARMAR says:

  SIMPPPPPPPPPPPPPPPPPPPPPPPLY GREAT, POEM.NEVER READ LIKE THIS.

 19. RADHESHYAM SHARMA says:

  best coumpogishan end best singinghindi singar જગજીતસીંગ& શ્યામલ – સૌમિલ મુન્શી.

 20. RADHESHYAM SHARMA says:

  best coumpogishan શ્યામલ – સૌમિલ મુન્શી.& hindi singar જગજીતસીંગ

 21. HASMUKH PARMAR says:

  જગજીતસીંગ& શ્યામલ – સૌમિલ મુન્શી….very good COMBINATION.

 22. rajesh chhaya says:

  jagjitsihji na awaz ma sambhadeli prathm gujrati rachna-ADBHUT…

 23. rajesh chhaya says:

  aaje jagjitsingji nam sageet ni duniya mathi khari pdyo
  pabhu amna atma ne shanti aape.

 24. V Shah says:

  Best lyrics sung by the best singer

 25. Gita c kansara says:

  સુન્દર રચના. અભિનન્દન્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *