ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

લ્યો, અમે તો આ ચાલ્યાં. - તુષાર શુક્લ.

સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.

This text will be replaced

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

26 comments to લ્યો, અમે તો આ ચાલ્યાં. - તુષાર શુક્લ.

  1. Gujarati
    July 4th, 2006 at 10:02 am

    આભાર.

    તમારો બ્લોગ ની રચના ગમી અને હું ક’ઈ કવિ નથી પણ મને ગુજરાતી સાહિત્ય ગમે છે તેથી જે ચોપડી આવે તે હું વાંચુ છું અને લખી નાખુ છું અને મે એક બીજો બ્લોગ જે નવલકથા અર્થાત મેં જે વાંચી છે કે વાંચુ છું તેના થોડાક વાક્યો મને સારા લાગ્યા હોય તે એમાં મુકુ છું, મુલાકાત લેજો.મારા બ્લોગ નુ સરનામું : http://ashok3b.blog.com

  2. Suresh
    July 4th, 2006 at 1:56 pm

    મને બહુ જ ગમતું ગીત

  3. kinjal
    March 4th, 2007 at 11:08 pm

    hu ’sarswati chandra’ je gordhanram madhavram tripathi likhit che tenu koi saransh hu goti rahi chu jo mane koi help tahi sake.

  4. ritesh chauhan
    April 20th, 2007 at 8:10 am

    સાભડી જાણે મારુ મન દુર કૈક બીજા જ વીસ્વ મા ખોવાઇ ગયુ…..
    જાણે હુ ક્યાક સાન્ત જગત મા આવી ગયો…..

  5. kamlesh
    April 30th, 2007 at 10:44 am

    fantastic, CONGRATES for this amazing website
    Wah bhai wah, I feel I am in Gujarat even though I am in Canada

  6. Dilip Patel
    July 14th, 2007 at 10:44 pm

    જીવનના અંતિમ સત્યને સ-રસ રીતે અભિવ્યક્યત કરતા આ મજેદાર સંગીતસભર ગીતનો ટહુકો સાંભળીને ઘટમાં ગૂઢ ગુંજારવ થઈ ગયો.
    ગાનાર, લખનાર ને પીરસનાર સહુનો આભાર.

  7. sunil patel
    July 16th, 2007 at 10:45 am

    very nice composition as voice . when ever i serch tahuko .com i always hear this song

  8. ravi popat
    July 29th, 2007 at 4:53 am

    Well, I rarely use to hear the gujarati songs but this song is really a good song composed by.
    I also like the voice of both singer ‘aarti munshi’ and ‘aasti desai’
    so if you people know about other songs of this album than please let me know.
    Thank you.

  9. MITHALESH MISHRA
    August 10th, 2007 at 8:20 pm

    The Great work ………………..of Aashitbhai and Aartiben ,……………………..

  10. Pinki
    August 21st, 2007 at 10:09 pm

    ખૂબ જ સુંદર શબ્દો અને સૂરીલી રચના.

  11. લ્યો, અમે તો આ ચાલ્યાં - તુષાર શુકલ « અંતરની વાણી
    September 2nd, 2007 at 7:05 pm

    [...] -  તુષાર શુકલ ( આખું ગીત વાંચો અને સાંભળો ) [...]

  12. CHANDRAVADAN MISTRY MD
    October 29th, 2007 at 12:58 pm

    સરસ ખુબ સરસ ગેીત…સામ્ભળેીને આન્નદ થયો ધન્યવાદ

  13. lopa
    March 31st, 2008 at 3:40 pm

    ખરે ખર ખુબ સુન્દર રચના ચે મને ખુબ ગમઈ પન મારે ચેલ્લિ લાઇન સાન્ભ્લ્વિ ચે,

  14. Tushar shukla
    May 14th, 2008 at 9:44 pm

    I visit ” tahuko ” .It is a good effort .Keep it up . Your readers are welcome to ” morpichh@yahoo.co.in ” to talk to me . love . Tushar shukla

  15. Zankhana
    November 26th, 2008 at 10:34 pm

    ….લ્યો, અમે તો આ ચાલ્યાં…kaash em chlatu hot…

    જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

    ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું ..યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
    અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

  16. ravindra vyas
    January 2nd, 2009 at 6:43 pm

    ખરેખર ખુબજ સુમધુર સ્વર્ રચના.

    રવિન્દ્ર વ્યાસ્

  17. Pulkit
    January 12th, 2009 at 9:26 am

    Nice song ,sang by both the singers.

  18. Simran
    February 28th, 2009 at 4:31 am

    ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
    અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

    Beautiful……..My favorite Asit Desai……all time great.

  19. malay
    March 16th, 2009 at 3:03 am

    આ ગેીત મારુ સૌથેી મનપસન્દ છે. I love it the most… Sweet words and how great analogies are given it. I really appreciate the effort made by writer as well as singers and musicians…. Thank you all you guys.

  20. Pulkit
    March 18th, 2009 at 12:06 am

    This song makes atmosphere around us lively.
    Thanks!

  21. ભદ્રેશ શાહ્
    January 25th, 2010 at 8:46 pm

    હુ ફ્કત એટ્લુજ કહિશ્ “શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.”

    સ્વરબધ ક્રરનાર્….રચનાર…સ્રર્વે ને સલ્લામ્…..બેમિસાલ્…….

    સાભળ્યા જ કરુ……મદમસ્ત થઈ ગયો….

  22. ભદ્રેશ શાહ્
    January 25th, 2010 at 11:08 pm

    ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .

    ફૂલ ઉપર ઝાકળનું …..બે ઘડી ઝળકવાનું….. યાદ તોયે રહી જાતું… બેઉને આ મળવાનું;

    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .
    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .
    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .
    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .

  23. mehul m jikar
    March 17th, 2010 at 1:43 pm

    નો વર્ડ્સ ટુ એક્સ્પ્લેઇન………

  24. Jaynath Sisodiya
    March 29th, 2010 at 11:32 am

    બહુ સરસ…મજા આવિ….ધન્યવાદ

  25. Mehmood
    March 29th, 2010 at 7:56 pm

    જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
    ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

    In tapakte ashko se apne dil ki pyas bhujaye hum chal diye,
    Ghabraye hum, akele hue hum, apne nishano ko mita kar hum chal diye,

  26. Jinendra Shah
    June 12th, 2010 at 11:55 pm

    લ્યો અમે તોહ કમેન્ટ આપિને આ ચાલ્યા…!!
    લ્યો અમે તોહ કમેન્ટ આપિને આ ચાલ્યા…!!

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>