This text will be replaced
હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
Share what you loved...

Email
મને બે પંક્તિ યાદ છે !:—-
સાહ્યબો મારો ગુલાબનો છોડ ,વેલી હું તો લવંગની;
ઊભાં જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની !
વર્ષો પહેલાં ગામડામાં ભજવાતી રામલીલામાં આ
ગીત સાંભળેલુ.
Excellent job. Well try to find one very good album of asit desai named “Bhavtaranam”.
Please try to put some of the composition sung by Soli Kapadia
Ashish Joshi
Rancho Codova
California
નદી ને સાગર થવાના જાગ્યા કોડ ,, વાહ !!!
આભાર …
ક્યાક દુર મારી પ્રેમીકા મને સાદ કરી રહી ચે…………
બસ સાભડી એની યાદ આવે ચે.
ેits too nice….song
i like this song & words
Please put દિકરો મરો લાડકવાયો દેવ નો દિધેલ છે…..
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
Meaning of ths 2 lines r awesome… seriously nice song….
ખરેખરે ખુબજ ગમ્યુ
અદભુત…. ખરેખર ખુબજ ગમ્યુ
plz try to find out the same song sung by soli kapadia and nisha upathyay. i can help u by giving some guideline that i have listen the same song by soli and nisha on ETV GUJARATI.
જયશ્રેીદિદિ ,
મને આ ગેીત બહુ ગમે ચ્હે પન download કેવિ રિતે કરવાનુ એનિ ખબર નથિ પદ્તિ…..
Please tell me how i can download this songs. I am loving it. Pleassse !!!!!!
how can i dowanload this songs to my comuter
I want to hear the song said above by Mr.Manvant.
પ્રિય જયશ્રીબેન,
ખૂબ જ સૂંદર ! આ ગીતો એક સાથે જોઇને ખૂબ આનંદ થયો !
આભાર.
પિનાકિન પરીખ, આણંદ
સ્વ. કૈલાશ પંડિત ને સલામ
This is one of the song that you cant stop listening..
Thanks For your all efforts..
ડઊનલોડ કરવાના બદલે વારંવાર ટહૂકો.કોમ પર જ સાંભળવા જોઇએ. ખરેખર ખૂબ જ સરસ ગીત છે. આભાર…………….
excellent words and composition. Thanks
wooopppppiiiiiiiiiiiii.
thank you..so much..
I am very impressed as I got reply of my request the next day..
Great …Jayshree mam… Hats off…
માનનીય જયશ્રીજી,
આજ ગીત નીલા ઉપાધ્યાય ના સ્વર મા સાભળવુ છે. Could you please do for me if possible ?
મે પહેલિ વાર આ વૅબ્સાઈટ જોઈ. અદભત. મને “માધવ કાયય નથિ મધુવન મા…..” સાભાળવુ છ.
first time I heard this song from one of my friend.too good sond. Mane tart j e ni yaad ave che aa song sambli ne,.
thank u so much for uploading this song! this is one of my favorite compositions by my father, Shri Kailas Pandit. I really appreciate it!!
Regards
Aditi Pandit
thank you sir, this song is one of my favourite gujarati song.
thank u 4 such a wonderful song
Super Song!!
SO VRY NICE N SWEET SONG…LIKE TO HEAR N SING ALONG WTH THIS REPETEDLY..GR8…
હમ્ના જ થોડા વખત પહેલા મારી સગાઈ થઈ.. બસ આ ગીત ૧ વખત એમની માટે ગાવુ છે..
જ્યારે પણા આ ગીત સામ્ભળૂ છુ ત્યારે એમની માટે ગાઈ રહી હૉઊ એવુ જ લાગે છે..
ઘના વખત પચ્હિ આ સમ્ભલ્યુ..
આનન્દ થૈ આવ્યો..
આભાર્..
i just love this song ..its veryyyy gooodd …