નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

આજે શ્રી કૃષ્ણ દવે નો જન્મદિવસ.. એમના મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
————

સ્વરઃ મુકેશ અને લતા મંગેશકર
સંગીતઃ કલ્યાણજી આણંદજી

.

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

———–

25 replies on “નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’”

 1. ritesh chauhan says:

  બ્સ મન ખુશ ખુશ થઇ ગ્યુ અને એ પ હેલિ મુલાકાત મા ખોવાઈ ગ્યુ……….

 2. Palak says:

  બહુ ગળ્યું ગીત છે!

 3. Tejas Vora says:

  Lyrics Of This Lovely Song …!!

  Nain Ne Nain Male Jyaa Chana …
  Thaye Banee Dil Deewana … (2)
  Tamne Parka Manu K Manu Potanaa …
  Ho , Tamne Parka Manu K Manu Potana …
  Nain Ne Nain .. ,, … Title …

  Nain Ne Nain Male Jyaa Chaanaa …
  Thaye Banne Dil Deewana …
  Nain Ne Nain Male Jyaa Chaanaa …
  Vaato Haiyaa Ni Keh’Vaanaa …
  Nain Ne Nain .. ,, … Title …

  Vagyaa Najaro Naa Teer …
  Thayu Manadu Adheer … (2)
  Shaane Nain Chupavo , Ghunghat Maan …
  Sharmaai Gaye .. ,, Bharmaai Gaye …
  Me To Preet Chupavi Antar’Pat Maan …
  Mann Maa Jagyaa Bhaav Majana … (2)
  Jaane Thayie Ek Bija Naa …
  Tamne Parka Manu K Potana …
  Ho , Tamne Parka Manu K Potana …
  Nain Ne Nain .. ,, … Title …

  Nain Ne Nain Male Jyaa Chaanaa …
  Thaye Banne Dil Deewana …
  Nain Ne Nain Male Jyaan Chaana …
  Vaato Haiyaa Ni Karvaana …
  Nain Ne Nain .. ,, … Title …

  Male Haath Maan Jo Haath …
  Male Haiyaa No Jo Saath … (2)
  Mane Raah Male Manzil Ni …
  Rahe Saath Kadam Hoye , Dard K Gum …
  Duniyaa Thi Judi Che Safar Dil Ni …
  Saathe Kona Thayiee Reh’Vaana …
  Kahido Dil Naa K Duniyaa Naa … (2)
  Tamne Parka Manu K Manu Potana …
  Ho , Tamne Parka Manu K Manu Potana …

  Nain Ne Nain Male Jyaa Chaanaa …
  Thaye Banne Dil Deewana …
  Nain Ne Nain Male Jyaa Chaanaa … (2)
  Vaato Haiyaa Ni Keh’Vaanaa …
  Nain Ne Nain .. ,, … Title …

  Tamne Parka Manu K Manu Potana …
  Ho , Tamne Parka Manu K Manu Poatana …!!!

 4. ridhhish says:

  ખુબજ સુન્દર , અતિ કર્નપ્રિય … ગિત સાથે અનોખો લગાવ અનુભવાય … તેવિ દિલ નિ લાગનિ સરલ અને સ્પર્શિ જાય એવા શબ્દો … વાહ વાહ … love dis song very much!!

 5. tejas says:

  LOVE DIS SONG VERY MUCH!!!

 6. heena says:

  One of my favourite song

 7. amit says:

  ઘણુ જ સુઁદર

 8. hema says:

  આવા સુન્દેર ગિતો મુકતા રહો બહુજ મજા આવે છે સાભડવાનિ .અને તહુકા પર આપના ગુજરતિ ગિતોનો ખજાનો અમારિ પાસે મુકતા રહો.

 9. Zankhana says:

  …Saathe Kona Thayiee Reh’Vaana …
  Kahido Dil Naa K Duniyaa Naa … (2)
  Tamne Parka Manu K Manu Potana …
  Tamne Parka Manu K Manu Potana …

  બહુજ સુન્દર ગીત છે….

 10. Jaya says:

  If it is possible I would like have the Bhajan by Hemant Chuhan EK Var ek var ek var Mohan Mare Mandire awore re!!!!!

  My Grandchildern like a lot and I can not find any where. If you can do it I would really appreciated.

  Thanks,

 11. Kaushik Trivedi says:

  Wow…What a holi shock..I am so much amuse listening..this old Gujarati Gem..looking forward for some more old songs like..Meethadi Najaroon Lagi..from FilmSatyawan Savitri n.songs from Film Kalaapi.if someone can help and Jaishree ben can upload please..I must congratulate Jaishree ben and everyone who are associated with this ..lots of respect and regards..Pl keep giving these kind…

 12. મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
  મને રાહ મળે મંઝીલની

  આવોને મને મલવા…………..થૈ ને મ્હારા

 13. સન્ગાથે સફરની અભિવ્યક્તિ………..અદ્ ભુત્……

 14. poonam says:

  bav j saras 6 bav gmyu mane koi ni yad apave 6

 15. R.M. says:

  Excellent.

 16. સ્વપ્ન જેસરવાકર says:

  જયશ્રી બહેન
  સુંદર સાઈટ , અભિનંદન.

  નૈને નૈને મળે જ્યાં છાના, થાયે બન્ને દિલ દીવાના
  અપ્રતિમ ગીત સંગીત અને વારંવાર સાંભળવું ગમે તેવું.

  સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )

 17. ગિત સાભળિ ને બન્ને નહિ બધા દિલ તરબોળ તેવુ રુડુ રુપાળુ,મન ને ભાવતુ,વારમ વાર સાભડ્યા જ કરુ…આભાર

 18. kamal gulabiii says:

  લાગણિ પાસે ભાશા હોતિ નથિ , ને ભાસા પાસે લાગણિ નિ આશા હોતિ નથિ…આહિયા તો ભાસા ને લાગણિ નવિ પારિભાસા આર્પિ ચ્હે.

 19. modi shailesh says:

  મજ્જા જલ્લ્સો હેયુ ખુશ્

 20. Mukesh Sodwadia says:

  ખુબ સરસ

 21. Jitu Trivedi says:

  ‘નૈને નૈન મળે’ગીત કેટલાં વરસો પછી માણવા મળ્યું. આભાર. આ ગીતમાં ફિમેઇલ વોઇસ સુમન કલ્યાણપુરનો હોવાનો મારો ખ્યાલ છે.માત્ર કાનની અનુભૂતિથી જ કહું છું.ગુજરાતી ગીત-સમૃધ્ધિ વરસાવતાં રહો.

 22. Niyat says:

  ખુબજ સરસ, મન આનન્દિત્ થૈ ગયુ. આભર આપ સેર્વેનો.

 23. parthrajsinh says:

  જ્યા વસે ગુજરાતિ ત્યા સદાકાલ ગુજરાત્ત્……..

 24. Navin Patel says:

  Very sweet sweet and romantic song from Befam saab and such is the composition from Kalyanji Anandji ! Singers are Mukesh and Suman Kalyanpur (not Lata Mangeshkar). This song ever would be loved by youngs.

 25. sanjay says:

  Hi All, can anyone please help? I would like the lyrics in Englsh to the garbo ; MARA TE CHITT NE CHOR.
  If anyone can help please mail me .

  Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *