એકવાર સાંભળો અને તરત જ ગમી જાય, અને પછી વારંવાર બસ સાંભળ્યા જ કરવાનું મન થાય એવી સુંદર ગઝલ.
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
This text will be replaced
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.




June 4th, 2007 at 7:12 pm
Nice one !!
June 4th, 2007 at 9:39 pm
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.
Too good !!!
June 4th, 2007 at 11:09 pm
મુંબઇના વરસાદની મઝા જ અનેરી છે! યાદ અપાવવા બદલ આભાર!
June 5th, 2007 at 1:44 am
મઝા આવી ગઈ.
June 5th, 2007 at 12:58 pm
Beautiful !I agree with you Radhika, that line is too good.I like this line too….
“chal bhagawan ne manjur thai chalya karie.”and “Surya ni aankhe ajab noor thai chalya karie.” Excellent !
June 5th, 2007 at 2:27 pm
Excellent… Enjoyed.
June 5th, 2007 at 5:50 pm
Amagimng mate , I very gald to read this .keep it up buddy.I appriciate your love
June 5th, 2007 at 10:07 pm
સુંદર રચના…
January 17th, 2008 at 3:10 pm
khoob,,,,j sunder,,,,,,chhe,,,,……
January 19th, 2008 at 3:06 pm
હાય્ નાનુ,khub j sunder chhe,,,,,,,deep
June 28th, 2008 at 12:24 pm
VAHH…KOI JAVAB NAHI..THANKS.
May 23rd, 2009 at 1:23 pm
enjoyed…..i can see my situation in this poem…thanks…
July 21st, 2009 at 1:18 pm
કખરેખર ખુબજ મસ્ત
September 29th, 2009 at 8:59 am
મારો દિકરો આ દિવાળી એ એક વર્ષનો થશે , મારે એના માટે બાલગીતો અને તેના ગુજરાતી ઉચ્ચારણ સ્પષ્ટ બને તે માટે સીડી ખરીદવી છે,વિકલ્પ સુચવશો ?
December 3rd, 2009 at 8:15 am
good music, good voice, good words, Who will not be Chakcur?
March 2nd, 2010 at 9:32 pm
શબ્દો નેી સાથે ઈશ્વ્રનેી શોગાદ એવા પ્રેમના પરેીમાણો નો અદભુત સાથ , સુર , સાથેનેી બન્દિસ ,વાહ્…..વાહ્….આભાર
જયશ્રેીબેન.
March 25th, 2010 at 8:37 pm
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ…
આંખ ઝંખે છે એ જ બદનામી, લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે. થઈ ગયું ચારેકોર અંધારું, જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.
March 25th, 2010 at 10:28 pm
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.
ચકચુર થઈ જવાય તેવી વાત…
March 25th, 2010 at 11:41 pm
સરસ રચના; સ્વરોથ વધુ સુન્દર .
May 15th, 2010 at 11:56 pm
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.
great! really great!
heads off…..
June 5th, 2010 at 3:55 pm
સુન્દર રચના….