Happy Birthday to કવિ શ્રી તુષાર શુક્લ

ગયા વર્ષે આપણે ત્રણ મહિના મોડી કવિ તુષાર શુક્લની birthday ઉજવી હતી એ યાદ છે? આ વર્ષે એ ભુલ સુધારી લઇએ ચલો..!

તુષારભાઇને આજે – જુન ૨૯ ના દિવસે (સમયસરની) જન્મદિવસની ખૂબ ખૂબ… અમિત શુભેચ્છાઓ..! 🙂

આમ તો આપણે થોડા થોડા દિવસે એમની રચનાઓ વાંચતા – સાંભળતા જ હોય છે. તો આજે સાંભળીએ, તુષાર શુક્લ સાથે એક વાર્તાલાપ (સૂર-સંવાદ ના આરાધનાબેને લીધેલી એમની મુલાકાત)… સાથે સાથે એમના કેટલાક જાણીતા અને સૌના ગમતા ગીતો.. અને હા, બોનસમાં એમની એક તાજ્જી કવિતા.. એમના જ સ્વરમાં.

.

અને હા.. આ પહેલા ટહુકો પર મુકેલા એમના ગીતો સાંભળવાનો ફરી એકવાર મોકો આપી દઉં ને?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

24 replies on “Happy Birthday to કવિ શ્રી તુષાર શુક્લ”

  1. HAPPY BIRTHDAY TO YOU SIR, YOU ARE SUCH GREAT PERSON, WE ARE PROUD TO BE A YOU ARE GUJARATI. WE ALL LOVE YOU SIR.

  2. ડએઅર

    Dear Tusharbhai,
    HAPPY BIRTHDAY TO YOU,and many many more.God bless you.
    Jayendra Raval.
    Orlando.
    U.S.A.

  3. Many many many many….
    Happy returnes of the Day…
    You are such a great poet,,, what can I write for you??
    I don’t have words..
    Dushyant

  4. very very very belated happy birthday to tusharbhai,,tum jio hazaro sal,sal ke din ho pachas hazar,yehi hai dua meri………Thanks 4 very good rachnao…….avu ne avu saras sangit her hamesa apta raho……

  5. happy birthday tusharbhai.
    tamari kavita tahuka par n etv ma sambhalu 6u khub maja pade 6e.

  6. તુષારભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ. અને આ નિમિત્તે આટલી સરસ પોસ્ટ મૂકવા બદલ જયશ્રીબેનને અભિનંદન.

  7. કવિ અને સ્વરકાર શ્રી તુષાર શુકલને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  8. શ્રી તુષારભાઈને જન્મદિવસની અનેક શુભકામનઓ………………

  9. હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
    સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો……………..

    આવુ સરસ મજા નુ સુન્દ્ર્ર ગીત વારવાર સાભળવુ ગમસે.

    કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદી…

    લખવુ તો ઘણુ ચ્હે પણ ફાવતુ નથી

  10. બીજી એક વાત કહેવાની રહી ગઈ તે એ છે કે ૨૯ જુન મારી પત્ની નો પણ જન્મદિન છે!! તુષાર ભાઈ ને વિનન્તી કે તમારી જેમ અમને પણ સાહિત્ય મા ઉમરભર રુચી જળવાઈ રહે તેવા આષિશ આપો….

  11. તુષારભાઈ ને જ્ન્મદિવસની શુભેચ્છાઓ..!

    હુન્ફાળો માળો ખુબ સુન્દર ગીત અને કર્ણપ્રિય સન્ગીત !! આ વર્ષા ની ઋઉતુ મ આનન્દ આનન્દ થઈ ગયો !!! વાર્તાલાપ પણ ગમ્યો.

  12. મને ખૂબ ગમતું ગીત

    હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
    સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો

    મધુરી ગાયકીમા
    ધન્યવાદ્

  13. કવિ શ્રી તુશારભાઈ શુક્લને જન્મદિનની ઘણી ઘણી શુભેચ્ચ્હાઓ
    જયશ્રીબેનનો પણ ખૂબ ખૂબ આભાર
    લખવુ તો ઘણુ ચ્હે પણ ફાવતુ નથી

    ફરી એક વાર, આભાર
    સીમા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *