રેડિયો 19: આવી આવી નોરતાની રાત….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    1. આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ
    2. આભને ઝરૂખે.. – ભરત વૈદ્ય
    3. એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી…
    4. બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં –  અવિનાશ વ્યાસ
    5. ગરબો, આવ્યો રે રમતો રમતો…
    6. ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ… 
    7. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ…
    8. તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ
    9. હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
    10. સાથીયા પુરાવો દ્વારે ……
    11. આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે… 
    12. હે રંગલો, જામ્યો કાલંદરી ને ઘાટ…

14 replies on “રેડિયો 19: આવી આવી નોરતાની રાત….”

  1. ગરબે ન રમવુ હોય તેને પન ગરબે ઘુમતા કરિદે તેનુ નામ ટહુકો જય જય ગરવી ગુજરાત

  2. અસ્તિત્વની પ્રતીતિ કરવા પ્રારંભ કરી લંઉ,
    લઈ “મહેશ”નું નામ બસ આરંભ કરી લંઉ

    કાવ્યપાનના ગુંજનનો સંકલ્પ કરી લંઉ,
    જીવનમાં મેઘઘનુષ્યના રંગ ભરી લંઉ

    સુકા રણમાં મળે એક મીઠો વીરડો તો પીંઉ
    મીઠા તમારા બોલ માટે મારા પ્રાણ ધરી દંઉ

    રેખા શુક્લ(શિકાગો)
    મારા બ્લોગમાં વિહંગાવલોકન કરી તમારી ટીપ્પણીથી આવકારશો…http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ Please visit my blog and add your most valuable comments.

  3. શ્રી ગિરિશભાઈ તથા શ્રી મનુભાઈ તમારા પ્રોત્સાહન માટે આભાર…મારી સાઈટ પર કવિતાની નીચે ટીપ્પણી જ્યાં લખ્યું છે તેના પર ક્લિક કરશો તો જરુર કોમેન્ટ લખી શકશો.. તમારા સહકારની પુરી ખાતરી રાખુ છું તમને પણ દિપાવલી ની શુભેરછાઓ…ને સાલ મુબારક..!!

  4. વહાલાઁ રેખાબહેન !નમસ્કાર !તમારી સાઇટ,અને ટહુકો.કૉમ
    પરની નાઁધો વાઁચી લખવાનુઁ મન રોકી ના શક્યો !તમારા બધા
    લખાણને દાદ આપવી જ પડે.યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે,રમન્તે તત્ર
    દેવતાઃ../બહેના,તમારી સાઇટ પર કૉમેન્ટ સેકશન કેમ ના મળ્યુઁ ?
    પ્રત્યુત્તર આપવા તસ્દી લેશો ?દિવાળીની અગાઉથી શુભકામનાઓ !
    મનવઁતના જય શ્રી કૃષ્ણ……..નૂતન વર્ષાભિનઁદન…….

    • રેખાબેન,
      તમારી રચન થી હુ ખુબ જ પ્રભાવીત થયો છુ, તમારા બ્લોગ ની મુલાકાત લઇ ને તમારી દરેક રચના નુ અવલોક્ન કર્યુ. તમે આટલા કાર્યશિલ છો તે મને ગમ્યુ છે.

      જય જય ગરવી ગુજરાત

      આભાર

      ગિરિશ નાયક

  5. ગરબે ન રમવુ હોય તેને પન ગરબે ઘુમતા કરિદે તેનુ નામ ટહુકો …!!!ગલિઓના ગરબા અને
    બાલપણ ના દિવસો યાદ કરાવેી દેવા માટે આભાર . મજા આવેી ગૈ.

  6. આ ગરબા સાથે મુમ્બૈની ગલિઓના ગરબા તો યાદ આવ્યા સાથે કેનેડામા બેઠા બેઠા મન વડોદરા પહોન્ચી ગયુ. અમ્બાજીના દર્શનની ઇચ્છા પણ તીવ્ર થૈ ઉઠી. ઘણો આભાર આપનો.

  7. avi avi nortani…garbo..is sung by kamal barot whos famous song was hasta huva nurani chehra from the film parsmani//she now lives in london, uk.i have met her few times.
    all the best
    nisha patel
    [london]

  8. સૂર અને શબ્દનો સરવાળો એટલે ટહુકો .કોમ્….
    બહુ જ સરસ ગરબો સાઁભળ્યો.આભાર બહેન-ભાઇ !

  9. ઘમ્મ્મર ધેરાયેલ ઘાઘરીએ લચકંતી ચાલે તાલી ના તાલે ને મસ્તીભર્યા સુરમાં ગરબે ઘુમે ગરવી ગુજરાતણ ને કેડીયું પેરીને છોગાળા ગુજરાતી ફરરર ફુંદડી ફરતા ફરતા શ્રી નવદુર્ગાના ગરબા ગાય…મારું બચપણ આવ્યુ યાદ…એકસાથે છ-છ ગરબામાં ભાગ લીધેલ ને કરેલી મજા..ફળીયે મમ્મીની સાથે ગરબા ગવડાવતી હતી તે યાદ આવી ગયું..મસ્ત ફોટાને જોઈને..!!

    • બેન તમે મને બાલપણ ના દિવસો ને યાદ દઈ દિધા, અત્યારે તો લોકો માત્ર ફેશન માટે ગરબા ખેલે છે. તમે આટલા દુર વસવાટ ક્રર્યો છે પણ તમે ગુજરાત માટે ની યાદ ને તાજી કરી તે માટે અમે ગુજરાતી ગૌરવ અનુભાવીઍ છીઍ. તમે આ રીતે તમારી માત્રુભુમિ ને યાદ કરી તે અમો ને ખુબ જ ગમી છે. જય જય ગરવી ગુજરાત

      • શ્રી ગિરિશભાઈ ૩૦ વર્ષો કઈ રીતે ચાલ્યા ગયા ને તોય અમદાવાદ ના વિસરાયું…!!!કદાચ નારી ની જગ્યાએ ગુજરાતણ લખ્યું ..પણ મારી રચના અહી ટાંકુ છું…
        ખુશી છું જોશ છું, ઉભરાતી લાગણી ઉમંગ છું….કારણ કે હું નારી છું..!
        મા છું પત્ની છું, લોહીમાં ભળેલો પ્રેમ છું…..કારણ કે હું નારી છું..!
        અરમાન ભરેલા હ્રદયનો ઘબકાર છું, ને અસ્તિત્વનો પ્રભાવ છું…..કારણ કે હું નારી છું..!
        સ્પર્શે વર્ષોની પહેચાન છું, વરસાદનું ફોરુ ઝીણું ઝાકળબિંદુ છું….કારણ કે હું નારી છું..!
        કર્મે પ્રતિષ્ઠા ને ધર્મે પરંપરા છું, શરમે પ્રતિમા છું….કારણ કે હું નારી છું..!
        પારસમણી છે તું, પણ રંગીન સ્વપ્ન છું હું.કારણ કે હું નારી છું..! …
        રેખા શુક્લ(શિકાગો)
        અને ઘણા અમેરિકન અમદાવાદીને મળી ને લખાયુ તે પણ રજું કરું છું ગિરિશભાઈ..
        અમેરિકન અમદાવાદીને…
        તમને આપીને પ્રાણ મારા અમદાવાદી કહેવાયો છું,
        ભરી બજારે લિલામ થઈને અમદાવાદી ગણાયો છું.
        રહું છું તમારા જ શહેરમાં ને અમદાવાદી કહેવાયો છું…?
        ઝઝુમું ભુકંપમાં છું તો મદદગાર થયો છું.
        વાંધો છે ત્યાં બની અમેરિકન અમદાવાદી મનાયો છું,
        ક્યા મોંઢે જુદો ગણો છો શબ્દે અમદાવાદી બનાવ્યો છું.
        રહી ગઈ યાદ બસ અમદાવાદી પછી,
        અમદાવાદની તો યાદ રહી અમારા આત્મા સુધી..!
        રેખા શુક્લ(શિકાગો)
        મારા બ્લોગમાં વિહંગાવલોકન કરી તમારી ટીપ્પણીથી આવકારશો…http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ Please visit my blog and add your most valuable comments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *