૧૨મી જુન ૨૦૧૨ એ ટહુકો.કોમની છટી વર્ષગાંઠ ગઈ. ખૂબ બધી શુભેચ્છાઓ અને અભિનંદન આવ્યા. આમારા તરફથી ટહુકો.કોમ ના બધા ચાહકોનો આભાર..!
થોડી મોડી મોડી તો યે – આ છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરીએ..! ટહુકોની ઉજવણીમાં દર વર્ષની જેમ જ – આ વર્ષે પણ થોડા ગમતા ગીતો/ગઝલો/ભજનો એવું બધું….! એમ નહીં કહું કે આ શ્રેષ્ઠ ગીતો છે – પણ આ એવા ગીતો છે કે જે આજે બીજા ગીતો કરતા પહેલા યાદ આવ્યા છે..! … થોડી એવી રચનાઓ જે વારંવાર સાંભળવી – મમળાવવી ગમે છે – અને સાથે ફરી એકવાર વહેંચવી પણ ગમે છે..!!
આશા છે – કે આવનાર વર્ષોમાં પણ આપ સૌનો એટલો જ પ્રેમ-સાથ-સહકાર મળતો રહે – અને ટહુકો આમ જ ટહુકતો રહે..!!
આ મોરપીંછનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો ‘જયશ્રી-અમિત’ના ગમતા ગીતો.. Hours of our favorite music without interruption..!! 🙂

[audio:Sakhi Maro Sayabo.mp3,01 TAMARA SAM.mp3,Mucho Na Khetar.mp3,AdhiAksharNunChomasu_Ras_Vibha.mp3,Mari Koi Dalkhiman.mp3,Aa Nabh Zukyun Te Kaanji.mp3,Haiya Ma Ek Mor Padayo.mp3,08SaanwariyoReMaro.mp3,Dhaaro Ke Ek Saanj.mp3,Bhomiya Vina Mare Bhamavata Dungara.mp3,Gheli_Vasant_Aavi.mp3,Say Sorry My Son.mp3,Morla Ho.mp3,Vruksha Vruksha Nee – Suresh Dalal.mp3,Dariya Na Moja.mp3,vansaldi_dot_com.mp3,Jani boozi ne aaraga.mp3,Tane Khotu Jo Laage.mp3,EK SATHAWARO SAGPAN NO.mp3,prabhu e bandhavyu maru.mp3,saat surona sarnaame.mp3,NA NA NAHI AAVU.mp3,Kahu Chhu Jawanine.mp3,MariVenimaChaarChaarPhul.mp3,02 PANKHIDA NE AA PINJRU.mp3]
૦૧ સખી! મારો સાયબો સૂતો – વિનોદ જોષી


