‘મન્ના ડે’ ને શ્રધ્ધાંજલી

હિન્દી ફિલ્મોના Legendary ગાયક – મન્ના ડે – હવે આપણી વચ્ચે નથી. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી આપણા સૌ તરફથી. આમ તો એમણે ગાયેલા ૪૦૦૦ થી વધુ હિન્દી ગીતોમાં એટલા બધા જાણીતા અને ગમતા ગીતો છે કે એનું તો કલાકો ચાલે એટલું લાંબુ playlist થાય. અને કોઇક દિવસ એ પણ લઇ આવીશ. આજે સાંભળીએ એમનો કંઠ મેળવીને અમર થયેલા આ ચુનંદા ગુજરાતી ગીતો!!

mAnnA de

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

  1. રામદેવપીર નો હેલો….
  2. આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ
  3. ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ
  4. ગુરુ ચરણોની હું રજકણ છું – કાંતિ અશોક
  5. જાગને જાદવા… – નરસિંહ મહેતા 
  6. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા
  7. લાગી રે લગન – રાજેન્દ્ર શાહ
  8. હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ
  9. પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર
  10. રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ – મરીઝ
  11. સમરું સાંજ સવેરા… – રવિરામ 
  12. જીવનનો માર્ગ – ‘બેફામ’
  13. વૈષ્ણવજન – નરસિંહ મહેતા
  14. ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

13 replies on “‘મન્ના ડે’ ને શ્રધ્ધાંજલી”

  1. ઉપર ગગન નીચે ધરતી આપો તો ગમશે.
    શ્રદ્ધાંજલિ ના ગીતો ગમ્યા.મન્ના દા એ ગયેલા ગુજરાતી ગીતો નું લિસ્ટ ઘણું લાબું છે.
    આપનો પ્રયાસ સરાહનીય છે

  2. મન્ના દે એ ગાયેલ ગીતઃ વિષ દેજો, વિષાસ ન દેજો અમને જૂઠી આશ ન દેજો.

    આ ગીત આપો તો સારૂ.

    • કવિ વિષે કોઈ માહિતી ખરી? અને ગીતના વધારે કોઈ શબ્દો આપી શકો?

  3. મન્ના ડે ના અવાજ માં ગવાયેલ ઝેર તો પીધાં છે જાણી જાણી નું taital ગીત અને “કલાપી ” 1966 નું “જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી છે આપની” કેમ ભૂલાય ?

  4. સાલ મુબારક્…

    મન્નાદા ના ગુજરાતી ગીતો માણવા મળ્યા…પોસ્ટ માટૅ ખુબ ખુબ આભાર

  5. બેનશ્રી જયશ્રીબેન અને ભાઈ અમિતભાઈ,
    ” મન્ના ડે ” ને શ્રધ્ધાંજલી રૂપે આજની આપની web-site પર 14 ગુજરાતી ગીતો રજુ કર્યા તેથી આનંદ થયો.
    આ માટે તમને બંનેને હાર્દિક અભિનંદન.
    પદ્માબેન તથા કનુભાઈ શાહ

  6. બહુ સરસ શ્રધ્હાન્જલિ. એક ગેીત – સપના રુપ્રે ન આવો આપ નજર સુધેી પોસ્ત કરવા વિનન્તિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *