રેડિયો 14 – આશા ભોસલેં

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો ગીતો ના શબ્દો માટે નીચેની લીંક પર ક્લીક કરો

૦૧ – આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી
૦૨ – પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ
૦૩ – માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ
૦૪ – છાનું રે છપનું કંઇ થાય નઇ – અવિનાશ વ્યાસ
૦૫ – ઊંચી તલાવડીની કોર – અવિનાશ વ્યાસ
૦૬ – ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…
૦૭ – દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે – પિનાકીન શાહ
૦૮ – મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો – અવિનાશ વ્યાસ
૦૯ – મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ
૧૦ – છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળાં – અવિનાશ વ્યાસ
૧૧ – જરા થોડી જગા તારા જીગરમાં દે… – અવિનાશ વ્યાસ
૧૨ – એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ
૧૩ – હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…
૧૪ – એક પાટણ શહેરની નાર પદમણી – અવિનાશ વ્યાસ

35 thoughts on “રેડિયો 14 – આશા ભોસલેં

 1. Ashok Mehta

  Andhli Ma no Kagal ane Ram tame Sitaji ni tole nahi avo khu saras geet che.sambhalva khoobhj ghame che sathe.When we will come to californis, we would like to meet you personally.Thanks & Regards.

  Reply
 2. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  રેડિયો ૧૪ – આશા ભોસલેં. આ ગીતોના સંપુટમાં આપે ગીતોની પ્રથમ પંકતિ અને ગીતકારના નામોની માહિતિ આપીને મારી વિનંતિનો સ્વીકાર કરવા માટે આપનો ખુબ ખુબ આભાર. આશા છે કે આગળના ૧૩ રેડિયો માં પણ આપની અનુકુળતએ થઈ જાશે. ફ્ર્રી ફરી ખુબ ખુબ આભાર અને અભિનંદન.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 3. shivangi

  extremly happy to hear it really you r amzing if you can classical garga collection then pls do so thanks

  Reply
  1. Natubhai Modha

   આશાભોંસલેના કંઠે ગવાયેલુ એક ગીત ‘પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે’ એને સમાવેશ કરો તો જામી જાય.

   Reply
 4. Shanti Tanna

  Thanks for this wonderful collection of Asha Bhonsle’s Gujarati songs. They are an absolute joy to listen. Please keep on adding new collections as and when they are compiled.

  Reply
 5. rohit parikh-ghatkopar(West)

  હજુ તમારી પાસે જો દિકરીની વિદાયના ગીતો હોય તો જામો પડી જાય હો. પ્રસંગોને અનુરુપ ગીતો હોય તો જુઓ. અત્યારના હિંદી ગીતો કરતા આપણાં ગુજરાતી ગીતો સાંભળ્યા જ કરીએ એમ થાય.

  Reply
 6. paras gandhi

  આ કલેક્શન ખુબ જ સુન્દર અને મજા આવે એવુ / આભાર

  Reply
 7. Sunil G Desai

  Jayshreeben,
  I love all these songs of Radio 14 by Asha Bhonsle and I would like to buy this cd. where can I buy this ,Please let me know.
  With lots of love
  Sunil G Desai

  Reply
 8. Jayesh

  Jayshreeben:
  I listen to radios you have posted in my spare time at work during lunches and breaks. I believe this is the best collection of Gujarati songs I came across. It brings back memories of motherland. In my opinion this is the classiest collection of Gujarati content and professionally maintain website. Keep up the good work.
  Jayesh

  Reply
 9. Manjari S. Damania

  જયશ્રિ બેન આશાજિ ગિતો નુ ખુબ જ સુન્દર કલેક્શન ગમ્યુ.
  પિયર ને પિપ્લે થિ આવ્યુ પારેવદુ ….મજા આવિ ગઇ.
  બિજા કૌમુદિ મુન્શિ ના ગિતો નુ કલેક્શન આપવા વિનતિ

  Reply
 10. rajesh shah

  hi,

  can you post the song poem
  ” GAJE GAGANE MEHULIA RE

  VAJE VARSAD ZADI ”

  originally by shri rabindranath tagore and translated by
  SHRI ZAVERCHAND MEGHANI

  regards,
  rajesh shah bangalore karnataka india

  Reply
 11. K.P.MEHTA & DAXABEN K MEHTA

  The collection is very fantastic and especially the poems viz AANDHNI MAA NO KAGAD and the reply by his son is really very very touchy and sentimental..When we heard the word to word, our eyes became wet. Such reality still prevails in villages to day also.
  Thanks for preserving such collections.

  Reply
 12. K.P.MEHTA & DAXABEN K MEHTA

  It is really touchy and sentimental. our eyes became wet when we heard the poem of AANDHDI MAA NO KAGAD.
  Thanks for such nice collection.

  Reply
 13. Yogesh Patel

  પિયર ને પિપળે…. ગીત બહુ જ ગમ્યુ પરંતુ કોઇ ટેક્નીકલ ક્ષતી ના કારણે શબ્દો ન મળ્યા.. બહુ જ સુન્દર… અદભૂત..
  –યોગેશ પટેલ, ગોધરા.

  Reply
 14. shirinmakhani

  Dear jaishree,chhelaji re… varsho pachhi sambhadyu maja aavi gaie,thankyou, download thi to garaj sari…. jevu thai jaye website nu mulya? amne tamari hajri joiye gairhajrie nahi,jaishree naam jovu game chhe.

  Reply
 15. સવિતા બોરીસા

  ઘણા સમય પછી આવા સરસ ગીતો સાંભળવા મળ્યા.ખૂબ ખૂબ આભાર

  Reply
 16. Harish Savsani

  ગુજરાતી સાહિત્ય જીવ્ંત રાખવાનો તમારો પ્રયત્ન પ્રશંસનીય છે.
  જો મળી શકે તો “જીથરા ભાભા ની વાર્તા ” -હેમુ ગઢવી.
  આ વાર્તા આકાશવાણી રાજકોટ દ્વારા પ્રસારીત કરવામા આવતી હતી તે મને યાદ છે.
  મારી રીતે ખુબજ પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહી.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *