- તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર
- તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા
- તમારા સમ…. – મુકુલ ચોક્સી
- નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’
- તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ ને હું દઈ બેઠો આલિંગન – હરીન્દ્ર દવે
- મારા હ્રદયની વાત – મનોજ મુની
- સજન મારી પ્રિતડી
- તમોને પ્રેમ કરું છું હું… – કમલેશ સોનાવાલા
- પ્રિયતમ… મારા પ્રિયતમ… – મુકુલ ચોક્સી
- નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’
- તમે મારામાં આરપાર રહેતાં.. – રમેશ પારેખ
- વરસોથી સંઘરી રાખેલી – સૈફ પાલનપુરી
રેડિયો 16 – પ્રણયગીતો (૨)
[audio:Tane Geet Dau.mp3,tane khotu jo laage.mp3,01 TAMARA SAM.mp3,06 Naine Nain Malle Jyan Chhana.mp3,TEN PUCHHYO TO PREM NO MARMA.mp3,Maaraa Hriday Ni Vaat.mp3,Sajan maari preetadi Lata .mp3,Tamone Prem Karu Chhu.mp3,03 priyatam.mp3,Nayan Ne Bandh Raakhi Ne.mp3,Kaach Maan Rahe Chhe Paardashataa.mp3,Varsho Thi Sanghari Raakhel.mp3]

હાલમા હુ યુ.એસ આવિ હોવાથિ ગુજરાતિ ગેીતો બહુ મિસ કરતિ હતિ, ત્યા જ આ site ખબર પદિ. મને તો જાને lottery લાગિ ગૈ. THANKS.!
તમારિ આ મહેનત સદિઓ સુધિ સુવર્ન અક્શરે લખાસે
તને ખોટું જો લાગે તો હું શું કરું?
સરસ મજા આવિ ગઇ.
માર્વેલોઉસ સોમ્ગ્
નમસ્તે જયશ્રેીબહેન
તમારી મહેનત રંગ લાવે છે. અમારા માતા પિતાને ગમતા ગીતો સાંભળી અશ્રુશ્રધ્ધાંજલી અર્પવાથી રાહત મળે છે. પરાયા દેશમાં ડિપ્રેશનમાં થોડી રાહત મળે છે.
બને તો આ ગીત મૂકશો ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા…. મારા પિતાજીને અર્પેશો. અને બીજું પ્રણયગીત છે. શબ્દો બહુ યાદ નથી આછા આછા યાદ છે. જો મળે તો. ” ભાલે ચાંદલો સેંથીએ સિંદૂર આંખે કાજલ … ઉઅભરે પ્રેમના પૂર.. આવા કંઈક છે.
ભાવનાના વંદન
જયશ્રિબેન,
આ ગિત સામ્ભવલુ ચ્હે. ” અમે યુ.એસ ના રહેવાસિ પન ચ્હિએ દિલ થિ ગુજરાતિ,,, ”
લિન્ક આપશો.
શૈલેશ જાનિ
ભાવનગર
Jayshreeben,
Thanks for a Great collection of Gujarati music.
I have a request, could you please put up maataji garbas & folk garbas on Radio, as Navratri is approaching.
Thanks & Regards,
Rashmi.
જયશ્રી બેન,
કઈંક કારણ થી “ટહુકો” મારા મેઈલ માં આવવાનું બંધ થયેલું. હવે ફ્ર્રી શરૂ નં ૧૬ રેડીયો થી થતાં આનંદ આવ્યો.
અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
Dear Jaishriben,
Could you please create Radio of Avinash Vyas because I would like to listen just only collection of Avinash Vyas…I like it very much…I really appreciate your job,keep it up..all the best.Thanks.
Thanks ! Amitbhai.
After so many days of wait I got new radio tape even though I have enjoyed these songs on tahuko.com in the past still I have to convey thanks as with one click I shallbe able to pass my at least for an hour with beautiful songs selected and posted by you.
Harsukh H. Doshi.