ટહુકોના એક ખાસ મિત્રએ થોડા દિવસ પહેલા એક ફરમાઇશ કરી.. કે જુન ૨૦મી એ અષાઢી બીજ આવે છે – ગરમ ગરમા ચા અને ભજીયા ખાતા ખાતા સાંભળવાની મઝા આવી જાય, એવું કોઇ મઝ્ઝાનું વરસાદી ગીત મુકજો..!
અમને થયું – ચા અને ભજીયાની મઝા કંઇ પાંચ મિનિટ માટે ઓછી હોય? એટલે એકને બદલે આ બધા જ ગીતો લઇ આવ્યા..!! અરે, ચા મુકવા માટે ગેસ ચાલુ કરો એ પહેલા આ નીચેના પ્લેયર પર ક્લિક કરતા જાવ..! (અને speaker નો volume વધારતા જાવ). પછી ચા મુકાય, ભજીયા માટે કાંદા – બટાકા – રતાળુ એવું બધું કપાય, અને ભજીયા તળાય અને ખવાય – ત્યા સુધી આ મઝાના વરસાદી ગીતો સાંભળો..!!
આ આષાઢી સાંજનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો વરસાદી ગીતો…. Hours of our favorite music without interruption..!! 

[audio:Aav Re Varsaad.mp3,AdhiAksharNunChomasu_Ras_Vibha.mp3,Garaj Garaj Varso.mp3,Zeena Zaramariya Mehuliyo Varase.mp3,Bhinu Bhinu Andharun.mp3,Aakal Vikal Aankh Kaan Varsaad Bhinjave.mp3,Aav sajanva new master.mp3,Ashadhi Sanjna Ambar Gaje.mp3,Aa koni manoram drashti_PurushottamU.mp3,Dhara Jara Dheerethi.mp3,oradani maalipa.mp3,Tare_Re_Darbaar_HansasDave.mp3,Have Pahelo Varsaad Bijo.mp3,Ekal dokal varsade_VibhaD.mp3,HALO MARA SHAMLA.mp3,KAAN MAN PAWAN KAHI NE CHALYO.mp3,05 Pehlaa Varsaad No Chhanto Mune Vaagyo.mp3,Saav Achaanak Mushaldhaare.mp3,MEHULO_GAAJE_NE_MAADHAV_.MP3,Shraavan Na Mela Ma.mp3,Va Vayane Vadal Umtya – Hansa & Purshottam.mp3,CHAL VARSAD NI.mp3,MARO SAIBO ASHADILO-TUSHAR SHUKLA.mp3,Wadldi Warse Re.mp3,Mor bani thanagat kare.mp3]
૦૧ આવ રે વરસાદ… – સંજય વિ. શાહ
૦૨ અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા
૦૩ ગરજ ગરજ વરસો – કાંતિ અશોક
Continue reading →