હું તમને સમરું ગજાનન દેવા…

સૌને ગણેશ ચતુર્થિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સાંભળો આ સરસ મજાની ગજાનન સ્તુતિ..

સ્વર – હેમંત ચૌહાણ

હું તમને સમરું ગજાનન દેવા
મારા અંતરમાં કરો અજવાળા

સરસ્વતીમાતા શારદાને સમરું
મારા મનડાનો મેલ ઉતારો હો જી રે…

પીળા પીતાંબર કેસરિયા વાઘા
તારી કંચનવરણી કાયા, હો જી રે…

*******

ગણપતી સ્તુતિ – સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગણેશચતુર્થી ની શુભકામનાઓ…..
પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા
સમરું સાંજ સવેરા… – રવિરામ
ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था
श्री गणेशाय धीमहि
सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

7 replies on “હું તમને સમરું ગજાનન દેવા…”

 1. Rajesh Vyas says:

  જયશ્રી ..
  આહલાદક !!! હેમંત ચૌહાણ હોય પછી કાંયી કહેવાનું હોય ??
  આભાર
  રાજેશ વ્યાસ

 2. Rajesh Naik says:

  Hello jayshreeben
  Thank you very much for post very nice ganpati bhajns

 3. M.D.Gandhi, U.S.A. says:

  આજના શ્રી ગણપતીબાપાના જનમદિને સર્વેને શુભેચ્છાઓ. સર્વે ભવન્તુ સુખીનઃહ, સર્વે સન્તુ નિરામયા.
  સરસ સ્તુતિ છે.

  ગણપતીબાપા મોર્યા.

 4. ઊત્તમ.ધન્યવાદ જયશ્રીબેન.

 5. bgujju says:

  very good happy ganeshchaturthi to all

 6. Rajni Raval says:

  જયશ્રીબેન,
  શ્રી ગણેશાય નમઃ
  અભિનન્દન.

 7. કનૈયાલાલ says:

  આ સ્તુતિ વવ્હોટ્સએપ માં સાંભળી હતી પણ શબ્દો સમજાતા ન હતા તો આ સ્તુતિ ની પોસ્ટ લખવા બદલ ખરા દિલથી આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *