સ્વર : મન્ના ડે

This text will be replaced
સમરું સાંજ સવેરા
એવા ગુણના પતિ સૂંઢાળા, રે સૂંઢાળા જી
માતા રે કહીએ જેની પારવતી, હે સ્વામી
પિતા રે શંકર દેવા
એવા ગુણના પતિ…
હીરે સિંદોરની તમને સેવા ચડે હે સ્વામી
હે ગળે ફૂલડાની માળા
એવા ગુણના પતિ…
મયુર મુગટ શિરે છત્ર બીરાજે હે સ્વામી
કાનમે કુંડળ વાળા
એવા ગુણના પતિ…
અઠાર વર્ણના તમે વિઘન હરો છો હે સ્વામી
ઘર્મની બાંધેલ ધર્મશાળા
એવા ગુણના પતિ…
કહે રવિરામ સંતો આણના પ્રતાપે હે સ્વામી
ખોલેલ બ્રહ્મના રે તાળા
એવા ગુણના પતિ…
—————-
આજે ગણેશચતુર્થિને દિવસે ગણેશ સ્તુતિ સિવાય બીજું તો શું હોવાનું ટહુકો પર, બરાબર ને ?? !! ( હં…. મારી સાથે રહીને તમે પણ ઉસ્તાદ થઇ ગયા છો…
)
અને હા… ટહુકો પર આ પહેલા ગવાયેલ ગણપતિદાદાના ગુણગાન ફરીથી સાંભળવા હોય તો આ રહી એની લિંક..
ओंकार स्वरुपा, सद्गुरु समर्था
सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची
Share what you loved...
Email
ઘણી સુન્દેર રચના અને સ્વર મન્નાડેન !!!!!!!!
અભિનન્દન્.
I LIKE THIS VERY MUCH. GOOD JOB BY MANNADAY
pious ,madhur, karnapriy bhajan. abhinandan ane pranam MANNADEJI.
મ્હેર્બાનિ કરિ ને મને એક ગેીત શોધિ આપ્શો?
આજ ક્રિશ્ન પધાર્ય રાસ રજનિ રમવા…
કોઇ વૈશ્નવ પાસે થિ મલિ જાય્
૨૩ નવેમ્બર, ૨૦૦૯.
શ્રેીમન્નાદેનેી ગનેશ સ્તુતિ આનન્દ વિભોર કરેી ગૈ. વારન્વાર સાન્ભરવાનુ મન થાય.શ્રેી મન્નાદેજેીને પ્રનામ.
I could not get the bhajan sung by shri Manna dey , written by Shri raviram . I do not know if there is a problem in my computer or on tahuko website . can you check please
regards
dipak ashar
When it is Manna Dey,it is always soothing to mind and soul,very much classical !!!Enjoyed !!1
can anybody give me “bhite chitarela ruda Ganesh”