પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

સૌને ગણેશ ચતુર્થિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સાંભળો આ સરસ મજાની ગજાનન સ્તુતિ..

સ્વર – નારાયણ સ્વામી
સંગીત : ??

.

સરસ્વતી સ્વર દિજિયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન

પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન

કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા….

પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….

સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા

અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….

જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળા
પ્રથમ પહેલા….

————–

આ પહેલા ટહુકો પર મુકાયેલ ગણેશ ચતુર્થિ સ્પેશિયલ પોસ્ટ :

સમરું સાંજ સવેરા… – રવિરામ

ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

ગણેશચતુર્થી ની શુભકામનાઓ…..

श्री गणेशाय धीमहि

26 replies on “પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા”

 1. Pinki says:

  જય ગણેશ

 2. Rajesh Vyas says:

  Hi Jayshree !!!

  Tamone ane Tahuko na badhaj arya karta o ne Jai Shree Ganesh… “OM GAM GANAPATYE NAMAH”…

  Khub j saras bhav wali stuti prastut kari chhe !!

  Warm Regards,
  RAJESH VYAS
  CHENNAI

 3. ashok mehta says:

  રેઅલ્લ્ય વેર્ય ને

 4. BALVANT P. PANCHOLI says:

  Thank for such a great hear-warming bhajan of Shree Ganeshji.

  Happy Gansesh Chaturthi to all your contributors and everyone at large.

  Jai Hind.

 5. M.D.Gandhi, U.S.A. says:

  ગણપતીબાપાને જન્મદિન મુબારક.

  આજના ગણેશ ચતુર્થિના દિવસે આવી સરસ ગણપતી સ્તુતિ સાંભળવા મળી. આનંદ થયો.

 6. Maheshchandra Naik says:

  ગણેશ વંદના અને ગણેશ સ્તુતિ બદલ આભાર……………. અમારા તરફ્થી ગણેશ વંદના અને મિચ્છામિ દુક્કડમ આપને અને આપના સૌને…….

 7. khub sundar bhajan!!!!!
  narayan swami mara gamata bhajanik chhe.thanks…

 8. bhartideepakthakkar says:

  ગણપતીબાપા મોર્યા

 9. keshavlal says:

  આ ભજન ખુબજ ગમ્યુ

 10. NANUBHAI N MEHTA says:

  jayshreeben,
  I heard the song SAKHEE MARO SAHEBO SUTO—- ON THE WEBSITE http://www.mitixa.com and found it absolutly outstanding but as they have not mentioned the name of the singer and the music director.I wish to send them a letter of appreciation.Is it possible for you to let me know about them.I would also appreciate if you put that song on youe website.I am sure you will also like it.

 11. Jayshree says:

  The song – Sakhi Maro Sahybo – is from album : Swarabhishek – composer Amar Bhatt, singer Gargi Vora.

  You can the details to buy the album from here:

  http://tahuko.com/music/?p=12

  Thank you.

 12. Devendra Gadhavi says:

  Nice Bhajan …Please upload more bhajans of Narayan Swami….

 13. supriya says:

  hello jayshreeben
  thank you very much for post very nice ganpati stuti
  really you are doing a great job.
  i am here in canada but when listning this bhajan or anything in our website
  feel like i am in india…
  i have no word to say thanks.

 14. Bharat Gadhavi says:

  શ્રી જયશ્રીજી…………. નારાયણ સ્વામિ નુ નામ ભજન ની દુનિયા માં ખુબજ મોટુ છે. પણ તમારી સાઈટ પર તેમનુ ફકત એકજ ભજન પૉસ્ટ થયેલુ જોઈને મને ખુબજ નવાઈ લાગી….!!!!!!!!!! મહેરબાની કરીને તેમના ભજનૉ ની સમ્પુર્ણ સીરીઝ મુકવા પ્રયત્ન કરશોજી……. આભાર સહ ધન્યવાદ………

  મે આત્યાર સુધીમાં તમને મારી રચેલી એક કવીતા ને એક ગઝલ મોકલી , પરન્તૂ તમે સમ્પુર્ણ મૌન સેવ્યુ છે…….. કારણ……..??????

 15. navlik rakholia says:

  સવાર સુધ્રરિ ગઇ

 16. SUDHIR T SHAH says:

  LIKE VERY MUCH THANX FOR THIS SITE

 17. Hi Jayshreeben JAI GANESH JAI SHREE KRISHNA I SAW THIS SITE TODAY AND ITS REALY WONDERFULL KEEP IT UP.
  MY BLESSINGS TO YOU.
  FROM
  VASUDEVA SOLANKI
  MOSHI
  TANZANIA.

 18. SUDHIR T SHAH says:

  નારાયણ સ્વામિ જી નાી બીજા ભજનો સમાવવા વિનંતિ

 19. થન્ક્યોઉ વેર્ય મુચ્.

 20. manjula parekh says:

  Dear Jayshreeben
  I like this very much .
  Thank for such a great warming bhajan of Shree Ganeshji.
  Happy Gansesh Chaturthi to all your contributors and everyone at large it is real thing that all religious prayer or bhajan first thing in the morning
  Manjula Parekh

 21. Dear Jayshree ben really very nice opening bhajan of GAJANAN sung here in Moshi Tanzania everynow and then. Love this site of yours because we get the lyrics.
  Thankyou so much.
  Vasudeva.

 22. dr anil patel talod says:

  અમેઝિન્ગ ખુબ જ અનન્દ થયો…………………………………….dil bag bag thai gayu………………………………………vah……………………………..vah…………………………………

 23. Jaydip Gorecha says:

  શ્રિ જય્શ્રેીબેન,

  ખુબ સુન્દર ભજન ાનન્દ થયઓ

  આ ભજન મઆ સંગીત : Nanjibhai Mistry

  એ આપેલ હતુ

  Jaydip Gorecha

 24. જયેશ વાળા says:

  અંતર આત્મા ને શાતા મળે છે.

 25. Dharmesh Chavda says:

  Dear all of tahuko.com,

  I was fine a wesite of gujurati poetry from last one year. And finally I got it…

  Thanks all of u.

 26. Vasudev pujari says:

  જય ગણેશ…ખૂબ જ સરસ…..નારાયણ બાપુના બાજા ભજન મુકશો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *