સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી

સંગીત : મેહુલ સુરતી,
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, આશિષ, ખુશ્બુ, ધ્વનિ, વ્રતિની

માત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

38 replies on “સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી”

  1. જય ત્રિવેદી says:

    જયશ્રી તમારો ઘણો આભાર
    માત સરસ્વતીની પ્રાથના સંભળાવવા બદલ
    હવે આજનો દિવસ ખુબ મંગલમય જશે.

    — જય ત્રિવેદી

  2. kishor says:

    સ્વર, તાલ અને શબ્દ ખુબ જ સરસ છે.

  3. shriya says:

    સરસ!!

  4. ishvar says:

    જયશ્રી તમારો આભાર

    This prayer I here first time
    really this very nice pray

    I am teacher and I will sing this prayer in my primary school thanks for giveing me such a wonderful prayer.

    gujarati ma lakhva no prayatna karyo pan font alag chhe tethi lakhi sakyo nathi sorry for that

  5. Minesh says:

    બહુ સરસ
    I remember my college days after 15 years
    આ પ્રાથના આટલી સરસ રીતે ગાય શકાય
    અદભુત્

  6. Pulkit says:

    Nice prayer for Ma Sarswati.

  7. yagnesh Panchal says:

    In this material world, for our greed and fear complex, prayers and photos, status of every God is easily available on finger tips, except Maa Saraswati. It is difficult to find photos and prayers of Maa Saraswatiji easily. (Sanskrit slokas are available but not enjoyable by every body). Thanks for this prayer. Congratulations !

  8. rekha says:

    સુપર્બ ! ધન્યવાદ.

  9. anu (canada) says:

    જયશ્રેીબેન, મન આનન્દેીત થઈ ગયુ. આભાર.

  10. amit says:

    Pragnaben ,this is nice prayer. Maa Sarswati ni prathna ghani saras che ane mehulbhai ane saathio ee ghani sundhar rite raju pan kari che…

  11. Pulkit says:

    One of the good prayer, feels to hear it again and again!!!!!!

  12. Snehal says:

    simply beautiful…….

  13. krupali says:

    realy good prayer for ma sarasvati
    thanks jayshreeben

  14. Trushit says:

    ખુબજ સરસ

  15. Sejal Mehta says:

    This is the best composition in raga Yaman and was very well sung by all singers. It was heart touching prayer. I thank for beautiful and melodious song. I thank Jayshreeben for being a medium of all prayers and songs.

  16. shantilal thacker says:

    JAYSHREE,

    SARSWATIMATANI PRATHNA SHABHDI;
    PRATHMIK SCHOOL NA DIVSONI YAD SATAVI GAYEE,

    MAA SARSWATI NI PRATHNA PACHHI SCHOOL KAM KARTA,
    AAJROJ PAN NIT MASTKE MAA SARSWATI NE PRATHNA,

    SATHE TAMARO PAN “TAHUKO”CHALU KAREL TE BADAL KHUB KHUB AABHAR,

    TAHUKA.COM NO PYASHI,
    SHANTILAL THACKER

  17. sanket modi says:

    sairam,,,beautiful compositoin,,,kya baat hain kya baat hain! it takes you to maa Sarswati DIRECTLY without any effort through Music

  18. Harish Mehta says:

    ખુબજ સુન્દર અભિનદન

  19. uma says:

    khub j saras school na divaso nee yaad tajee thai gai.bahu saras composition chhe.Thanks.

  20. thakorbhai patel canada says:

    સરસ પ્રાર્થના.એટલી બધી ગમી કે એક બાજુ બધી પ્રર્થના મુકૂ તોય તારુ પલ્લુ નમે.

  21. rajeshree trivedi says:

    સુઁદર………..

  22. uma says:

    aaje aa prarthana sambhalay tem nathee to shu thayu?maro divas to roj aa prarthana sambhalavathee sharoo thay chhe.nahee sambhalay to kaink khute tevoo lage chhe.

  23. Ganesh Desai says:

    Liked the song, music & composition!
    Jayshreeben: Thanks a million for keeping this website so active!
    Found it difficult to type in Gujarati. I think I need practise!

  24. આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
    ભીતરની જડતાને ભગાઉ
    ખુબ જ સુન્દર જય મા…..

  25. D.j.Kalani says:

    પ્રાથ્ર્ના સરસ ચ્હે આભાર પન સરસ્વતિ માતાનિ બેથક પત્થર ઉપર હોતતો વધારે ગમત્.

  26. RADHESHYAM says:

    ખુબજ સરસ દિલ નિ પ્રાથના-સ્વર,તાલ અને શબ્દ શુશોભન ખુબ જ સરસ છે, j.s.c.a

  27. makarand musale says:

    મજા આવી

  28. jaydev says:

    ખુબજ આભારી આવુ સરસ ગીત માત માટૅ

  29. Mehul M. Jikar says:

    સુપર્બ… મજા આવી ગઈ…આભાર જયશ્રીબેન..

  30. Rekha shukla(Chicago) says:

    પરથમ સમરુ સરસ્વતી ને ગણપ લાગુ પાય…આ ગીત જો સંભળાવી શકશો તો તમારો ખુબ ખુબ આભાર …!!અહીયા પ્રાથના મુકવા બદલ ખુબ આભાર ઘણી જ ગમી…માત સરસ્વતી વિદ્યાદાયિની ગહનગતિ તુજ વીણાવાદિની….

  31. યજ્ઞાંગ પંડયા says:

    અદભૂત શબ્દો અને અદભૂત સ્વરાંકન

  32. ડી.પી.ડાભી says:

    સરસ્વતી માત હો મારી, તમોને પાય લાગુ છુ….. પ્રાર્થના ક્યાથી મળી શકે?

  33. sahila says:

    goda songa

  34. mahesh tank says:

    વાહ! મા શારદા

  35. Kartik Zaveri says:

    લાજવાબ..
    સૂર ,લય અને તાલમાં અદભુત…!!
    ધન્યવાદ..!!
    અમને સહભાગી બનાવવા માટે..!!

  36. સુમુધુર સંગીત ભાવવહી શબ્દો અને સુંદર મજા ની પ્રાર્થના એ પણ વિધાદેવી માતા માટે।।। ખુબખૂબ અભિનંદન…
    આ ગીત ના આલ્બમ નું નામ કે સંપક કરવા યોગ્ય વ્યક્તિ ના સંપર્ક સુત્ર આપવા વિનંતી

  37. Amit Mehta says:

    ખુબ જ સરસ સ્તુતિ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *