રેડિયો 13 : પ્રણય ગીતો

[audio:01 Tari Aankh No Afini.mp3,02 PAAN LILUN JOYUN NE TAME.mp3,03 Kamaal Kare Chhe.mp3,04 Prema Etle Ke.mp3,05 Pehlaa Varsaad No Chhanto Mune Vaagyo.mp3,06 Naine Nain Malle Jyan Chhana.mp3,07 KEVA RE MALELA MAN NA MEL.mp3,08 Ema Puchhine Thaai Nahi Prema.mp3,09 Ek Sathvaro Sagpann No.mp3,10 CHAAL SAKHI PANDADI MAN.mp3,11 PREM MAA CHALNE CHAKCHUR THAI.mp3,12 Kyare Pura Thashe Manna KodKe.mp3]

1. તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

2. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

3. કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

4. પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી

5. પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

6. નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

7. કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

8. એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

9. એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

10. ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ

11. પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

12. સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત

85 replies on “રેડિયો 13 : પ્રણય ગીતો”

  1. અદભુત જયશ્રી બહેન, ખુબજ સરસ સંગ્રહ છે ગીતો નો… ખરેખર હૃદય પ્રફ્ફૂલ્લિત થઇ જાય છે જયારે જયારે ગીતો સાંભળીયે ત્યારે… ખુબ ખુબ આભાર…

  2. આ તો મારે મનને મનાઈ લે તેવુ ગિત ચ્હેન બાપુ

  3. ટહુકોએ સમય સાથે કદમ મિલાવ્યા છે.

  4. After many days I had an oppertunity to listen these Pranay Geeto.I made the computer on along with my other routine work and was much delighted .Thanks.

  5. જયશ્રિબેન આભાર બધા ગિતો ખુબજ ગમ્યા. અમેરિકા મા તો આ બધુ મલવુ મુશ્કેલ છે…

  6. Khub j saras sangrh chhe. “kamal kare chhe” ane “Em puchhi ne thay nahi prem” khubj pasand aavya.varamvar sambhadvanu man thay chhe.

  7. નમ્બર ૪ ના ગાયકઃ આલાપ દેસાઈ. નમ્બર ૫ ના ગાયકઃ હેમાન્ગિની દેસાઈ.

  8. ખુબ ઉમદા કાર્ય કરેી રહ્યા ઑ. આભાર . બે સુચન –

    ૧.રેડેીયો મા મુકેલા ગેીતોનુ લિસ્ટ પણ જોવા મલે તો ગમતા ગેીત ઉપર તરત જઈ શકાય્.
    ૨. પ્લે લિસ્ટ બનાવેી શકાય્ જેમા જુદા જુદા સ્ટેશન પર ના ગેીતો ઉમેરેી શકાય તો મજા પડે જાય્.

  9. Beautiful website.બહુજ મજ્જ્જા આવી.Excellent selection of LOVE songs.thanks to nice songs Thank yu Tahuko.

  10. ખરેખર ખુબ્જ સરસ, ઘના વખત પચ્હિ અત્લા સરસ ગુજરતિ ગિતો સમ્ભલ્વ મલ્યા. મજા અવિ ગયિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *